૧૧ માં ધોરણની છોકરી ક્લાસરૂમમાં કરી રહી હતી એવું કામ, જોતા ટીચરના ઉડી ગયા હોશ…

59

૧૧ માં ધોરણમાં ભણતી એક છોકરી ક્લાસરૂમમાં બેઠા બેઠા અચાનક વિચિત્ર કામ કરવા લાગી જેના પર ટીચરની નજર પડી. જયારે ટીચરએ તેની પાસે જઈને જોયું તો તે આશ્ચર્યચકિત થઇ ગયા. હકીકતમાં, છોકરી ક્લાસમાં બેઠા બેઠા ખરાબ કામ કરી રહી હતી જે ટીચર પણ ન જોઈ શક્યા અને તેના પછી તે છોકરી સાથે જે થયું.

બાબત જાલંધરના થાના સદરના એક ગામની છે. અહિયાં ગયા મંગળવારે સરકારી સ્કુલમાં ૧૧ માં ધોરણમાં ભણવાવાળી એક છોકરી અચાનક વિચિત્ર કામ કરવા લાગી. આજુબાજુમાં બેસેલી છોકરીઓને પહેલા તો ન સમજાણું કે તેને શું થયું. તે વિચિત્ર અવાજ કરવા લાગી. જેના પર બધા તેને તાકીતાકીને જોવા લાગ્યા.

એ બધું ત્યારે થયું જયારે ક્લાસમાં કોઈ શિક્ષક ન હતું. બાળકોને તેના કામ પર શંકા થઇ તો તેમણે જડપથી જઈને તેની જાણકારી સ્કુલના પ્રિન્સીપાલને આપી. તેના પછી સ્કુલના પ્રિન્સીપાલ પોતે તપાસ કરવા છોકરીના ક્લાસમાં પહોચ્યા.

જેવા જ એ છોકરી પાસે પહોચ્યા તે છોકરીને જેવી હાલતમાં તેમણે જોઈ તે જોઇને પ્રિન્સીપાલના હોશ ઉડી ગયા. છોકરી પાસે ગયા તો જોયું કે તેની પાસે એક દારૂની બોટલ છે અને તેના મોં માંથી દારૂની વાસ આવી રહે છે.

પ્રિન્સીપાલએ છોકરીનું આવું કામ જોઇને તરત જ તેના માબાપને બોલાવ્યા અને તેમની દીકરીના ખરાબ કામ વિશે જણાવ્યું. મીડિયા રીપોર્ટ મુજબ, છોકરીને સ્કુલમાં નહિ રાખવામાં આવે અને તેનું સ્કૂલમાંથી નામ કાઢી નાખવામાં આવ્યું. પ્રિન્સીપાલએ તેના વિશે માબાપને પ્રશ્નો પૂછ્યા તો તેમની વાત સાંભળીને તેમને આશ્ચર્યચકિત થઇ ગયા. તે વિચારવા લાગ્યા કે ધરતી પર ઓલાદ માટે ક્યાં માબાપ એવું પણ કરે છે ?

હકીકતમાં પ્રિન્સીપાલને જાણવા મળ્યું કે છોકરીના પિતા વ્યવસાયથી એક વેટર છે અને તે દરરોજ કોઈને કોઈ પાર્ટી અથવા સમારવમાંથી દારૂ પણ ઘરે લાવે છે. આ દારૂને છોકરી ચોરીછુપીથી પી જાય છે. આ વતન શંકા માંબાપને થઇ ચુકી હતી. પરંતુ તેમને એની જાણ નાતી કે તેમની દીકરી સ્કુલ બેગમાં દારૂની બોટલ પણ લઇ જાય છે. છોકરીની હાલત જોઇને પ્રિન્સીપાલને સમજાઈ ગયું કે છોકરીને દારૂની લત લાગી ગઈ છે. અને અંતમાં તેમણે એ ફેસલો કર્યો કે છોકરીને હવે સ્કુલમાં રાખવામાં નહિ આવે. એટલા માટે સ્કૂલમાંથી છોકરીનું નામ કાઢી નાખવામાં આવ્યું.

જો તમે તમારા બાળકોના કામ પર નજર નથી રાખતા તો સાવચેત થઇ જાઓ? તો આજથી જ આ કામ સારું કરી નાખો, કેમકે તમારી થોડી પણ બેદરકારી તેને કોઈક ખરાબ આદતનો શિકાર બનાવી શકે છે. એમ જ જેમ જલંધરની સ્કુલની છોકરી સાથે થયું. ટીનએજર્સને નશાની લત લાગવામાં વાર નથી લાગતી.

પિતાએ બાળકો પાસે સિગરેટ, દારૂ અથવા નશાની વસ્તુ ન મંગાવી જોઈએ. એવું કરવાથી બાલકોના મન પર ખરાબ અસર પડે છે. થઇ શકે છે કે જે ખરાબ આદતો તમને છે તે આદતોથી પ્રભાવિત થઈને બાળક પણ એવી આદતો પાડે. એવામાં સાવધાની રાખો. તેમાંજ તમારી અને તમારા પરિવારની ભલાઈ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment