ચીને બનાવ્યું આધુનિક ટેકનીકલથી લેસ સમુદ્રી રડાર, શું આનાથી ભારતની તકલીફો વધશે ?

66

ચીને એક એવું ઉમદા સમુદ્રી રડાર વિકસીત કર્યું છે જે ભારતના આકાર જેવા ક્ષેત્રમાં સતત નઝર રાખી શકે છે.

પાડોશી ચીન ભારત ઉપર ખરાબ નઝર રાખવાનું છોડતું નથી. હવે તેને એક ઉમદા સમુદ્રી રડાર વિકસાવ્યું છે જે ભારતના આકાર જેટલા ક્ષેત્રમાં સતત નઝર રાખી શકે છે. ચીની મીડિયાના અનુસાર, ઘરેલું સ્તર ઉપર વિકસીત રડાર પ્રણાલી ચીની નૌસેનાને ચીનના સમુદ્રમાં પૂરી નઝર રાખવામાં સક્ષમ બનાવશે અને દુશ્મન, તોપો, વિમાનો અને મિસાઈલોના આવતા ખત્તરાને હાલના તકનીકની તુલનામાં ખુબ જ પહેલા ઓળખી લેશે. જણાવ્યા મુજબ ત્યાં એલર્ટ કરી દેશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે લીયુ અને એક બીજા વૈજ્ઞાનિક કિયાન ક્વિહુંને આ રડાર વિકસિત કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા. બતાવી દઈએ કે ચાઇનીસ અકેડેમી ઓફ સાઈસેજ (cas) ના વિદ્વાન લીયુ યોંગતાનને ચીનના રડાર ટેક્નોલોજીને અપગ્રેટ કરવાનો શ્રેય જાય છે. ચાઇનીઝ એકેડેમિક ઓફ એન્જીનીયરીંગનું પણ આમાં ખુબજ  મહત્વપૂર્ણ યોગદાન છે. આના પહેલા ચીનની પાસે જે રડાર હતું તેનાથી સમુદ્રી ક્ષેત્રના આશરે ૨૦ માં ભાગની તપાસ થઇ શકતી હ્તી. નવી પ્રણાલીમાં હવે આખા ક્ષેત્રમાં નઝર રાખી શકાશે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment