ચીનની ખુબ જ નજીક છે ભારતનું આ એરપોર્ટ, એટલું સુંદર છે કે જીતી લેશે તમારું દિલ…

11

આ દિલકશ ફોટો એક એયરપોર્ટનો છે. ભારત ચીનની સીમાથી લગભગ ૬૦ કિલોમીટર રહેલું પાકયોંગ એરપોર્ટ સિક્કિમનું પહેલું અને દેશનું ૧૦૦ મુ એયરપોર્ટ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું  છે. પાકયોંગ એરપોર્ટ પર વિમાન સેવા ૪ ઓક્ટોમ્બરથી શરુ થશે.

કોલકત્તા ગુવાહાટીની વચ્ચે દરરોજ સ્પાઈસજેટની ફ્લાઈટ ઉડાણ ભરશે. ત્યારે નેપાળ, થાઈલેન્ડ અને ભૂટાનથી ટુક સમયમાં આ એરપોર્ટને જોડવામાં આવશે.

૨૦૦ એકર જમીન પર બન્યું પાકયોંગ એરપોર્ટ દરિયાઈ સ્તરથી ૪૫૦૦ ફીટની ઉંચાઈ પર બનાવામાં આવ્યું છે. તેનો રનવે ૧.૭૫ કિલોમીટર લાંબો છે.

એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા મુજબ પાકયોંગ એરપોર્ટ બનાવામાં લગભગ ૬૨૦ કરોડ રૂપિયા ખર્ચ થયા. તેને બનાવામાં ૧૦ વર્ષ લાગી ગયા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment