ચીનમાં જોવા મળી માણસના મોઢાવાળી મકડી, લોકોએ જણાવ્યું બીજી દુનિયાનો જીવ છે…

76

શું તમે ક્યારેય માણસના મોઢા જેવી માકડી જોઈ છે. જો નહિ, તો જોઈ લો, કારણ કે ચીનમાં એક એવી જ માક

ડી જોવા મળી છે, જેનો ચહરો બિલકુલ માણસો જેવો જ છે. સોશ્યલ મીડિયા પર આ નોખી માકડીનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેનો ચહેરો બિલકુલ માણસ જેવો જ છે. સોશ્યલ મીડિયા પર આ અનોખી માકડીનો વિડીયો ખુબ જ વાયરલ તહી રહ્યો છે, જે ચર્ચાનો વિષય બનેલો છે. હા પરંતુ કેટલાક લોકો આ વિડીયોને જોઇને પણ ડરી રહ્યા છે.

ચીનની વેબસાઈટ પીપલ્સ ડેલીએ આ વિડીયો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે અને પૂછ્યું છે, ‘શું સ્પાઈડર મેન મળી ગયા? એક માનવીય ચહેરાવાળી આ માકડી ચીનના હુનાનમાં એક ઘરમાં મેળવેલી શું તમે પ્રજાતિને જાણો છો?’

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, આ અનોખી માકડીને લિ નામની એક મહિલાએ શોધી હતી. તેનું જણાવવાનું કે માકડીની પીઠ પર કાળી રેખાઓ માણસોના વાળો માટે બિલકુલ મેળ ખાય છે. લીલા રંગની આ માકડીને લોકો લોકો બહારી દુનિયાનો જીવ પણ કહે છે. હા પરંતુ આ વિડીયોને સોશ્યલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment