છોકરીને રૂમમાં બોલાવીને એની સાથે થતું હતું આ કામ, એક દિવસ છોકરીના મમ્મીએ રંગે હાથે પકડી લીધા અને સામે આવી ગઈ આખી હકીકત…

36

સાઉથ દિલ્હીના એક પ્રાઈવેટ સંસ્થામાંથી હૈકિંગનો કોર્સ કરી રહેલ એક યુવક જસવંત સિંહને ગિરફ્તાર કરવામાં આવ્યા છે. એણે ૧૭ વર્ષની એક છોકરીને સોશિયલ મીડિયા પર મિત્ર કરી, પછી એનું એકાઉન્ટ હૈક કરી જબરદસ્તી સંબંધ બનાવ્યા. એના ફોટાઓ ગંદી સાઈટ્સ પર ઉપલોડ કરવાના નામ પર ૫૦ હજાર પણ એઠયા. આરોપી હવે છોકરી પાસે ૧ લાખ રૂપિયાની માંગ કરી રહ્યો હતો. પોતાની સાથે થઇ રહેલ બ્લેકમેઈલિંગની બીકથી છોકરીએ માંના રૂપિયા ચોરવાની કોશિશ કરી અને તેણી પકડાઈ ગઈ. ત્યારે આરોપીની આ હરકત સામે આવી શકી. એના પછી મામલાની ફરિયાદ આરકે પુરમ થાણા પોલીસને કરવામાં આવી, જ્યાં છોકરીને વિશ્વાસમાં લઈને પોલીસે એક ડીલ દરમ્યાન આરોપીને પકડવામાં સફળતા મળી.

ફ્રેન્ડ બન્યા પછી હૈક કર્યું એકાઉન્ટ

પોલીસ અનુસાર, ગયા વર્ષે પીડિતાને સોશિયલ મીડિયા પર એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી. પ્રોફાઈલ જોઇને છોકરીએ એને સ્વીકાર કરી લીધી. એના પછી એની આરોપી સાથે ચૈટિંગ થવા લાગી. થોડા અઠવાડિયા પછી જ આરોપીએ એનું એકાઉન્ટ હૈક કરી લીધું અને તે છોકરી પાસે આપત્તિજનક ફોટાઓની માંગ કરવા લાગ્યો. છોકરી ડરી ગઈ. એને મિત્ર બનેલ આરોપીનું એકાઉન્ટ બ્લોક કરી નાખ્યું. થોડા દિવસો પછી આરોપીએ છોકરીના નામનું ફર્જી એકાઉન્ટ બનાવ્યું અને એના ફોટાઓ સાથે છેડછાડ કરી એને ઉપલોડ કરી નાખ્યા. આરોપીએ કોલ્સ દ્વારા છોકરીને ધમકાવાનું શરૂ કરી દીધું, જો એની ડિમાંડ પૂરી ન કરવામાં આવી તો એ આ પ્રકારના ફોટાઓને ગંદી સાઈટ્સ પર નાખી દેશે.

ગેસ્ટ હાઉસમાં કર્યું શોષણ, લાજપતનગરમાં આવેલ રેસ્ટોરેન્ટમાંથી પકડાઈ ગયો આરોપી

આરોપીએ છોકરીને પોતાના જાળમાં ફાંસી મળવા માટે એક ગેસ્ટહાઉસમાં બોલાવી. અહિયાં એની ઈચ્છા વિરુદ્ધ સંબંધ બનાવ્યા. છોકરી પાસે એક લાખની ડિમાંડ કરી. તેણીને રૂપિયાની વ્યવસ્થા કરવા માટે ઘરમાં ચોરીની સલાહ આપવામાં આવી. છોકરીએ મમ્મીના લોકરમાંથી પચાસ હજાર રૂપિયા ચોરી કર્યા અને આરોપીને આપી દીધા. અઠવાડિયામાં બે વખત ખરાબ કામ કર્યું.

આરોપીએ ખરાબ સાઈટ્સ પર કામ કરનાર સાથે કરાવી છોકરીની વાત

આરોપી એના પછી ફરી એક લાખ રૂપિયાની માંગ કરવા લાગ્યો. છોકરીએ રૂપિયા આપવાની ના પાડી દીધી. તેથી, આરોપીએ વીઓઆઇપી કોલ દ્વારા છોકરીની એક વ્યક્તિ સાથે વાત કરાવી, જેને દાવો કર્યો કે એ ગંદી સાઈટ્સ માટે કામ કરે છે. આરોપીએ એના ફોટાઓ અપલોડ કરવા માટે કામ કર્યું  છે. આરોપીની ડિમાંડ પૂરી કરવા માટે છોકરીએ બીજી વખત મમ્મીના લોકરમાં ચોરી કરવાની કોશિશ કરી, તેણી રંગે હાથે પકડાઈ ગઈ.

એક દિવસ માંએ દીકરીને પકડી રંગે હાથ, પછી રોતા રોતા જણાવી આખી કહાની

છોકરીને પુછતાછ થઇ તો આખી સ્ટોરી સામે આવી ગઈ. મામલાની ફરિયાદ થોડા દિવસ પહેલા આરકે પુરમ થાણા પોલીસને આપવામાં આવી. તપાસ દરમ્યાન પોલીસએ આરોપીને પકડવા માટે છોકરીને વિશ્વાસ અપાવ્યો. છોકરીએ આરોપીને ૬૦ હજાર રૂપિયા આપવા માટે લાજપતનગરના એક રેસ્ટોરેન્ટમાં બોલાવ્યો, જ્યાં પહોંચેલ આરોપીને સાદા ડ્રેસમાં રહેલ પોલીસએ છોકરી પાસેથી મળેલ સિગ્નલ પછી દબોચી લીધો. આરોપીને કોર્ટમાં પેશ કરીને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. એના ઘરમાંથી એક લેપટોપ પણ મળ્યું છે, જેમાં અમુક છોકરીઓના ફોટાઓ મળ્યા છે. આરોપીએ ખુલાસો કર્યો કે એના નિશાના પર ખાસ કરીને સ્ટુડન્ટ હતી, જેની સાથે એ મિત્રતા કરીને પછી એમનું એકાઉન્ટ હૈક કરી શિકાર બનાવતો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment