છોકરી પર દુષ્કર્મ થયા પછી 5 દિવસ પછી કેસ દાખલ થયો, જાણો તમને હેરાન કરી દેશે આ વાત…

24

એક અઠવાડિયા પહેલા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની પરણીતા સાથે દુષ્કર્મ બાબતમાં રવિવારે એસપીના હુકમ પર કેસ દાખલ કરવામાં આવ્યો. આરોપી યુવક ગામવાસીઓ દ્વારા ઢોરમાર મારવાથી ગંભીર રીતે ઘાયલ છે. તેનું નિદાન મેડીકલ કોલેજ ગોરખપુરમાં ચાલી રહ્યું છે.

પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની મહિલા ૧૫ એપ્રિલે પોતાના રૂમમાં સુતી હતી. તે દરમિયાન આરોપી યુવક પરણીતાના રૂમમાં ઘુસી ગયો અને તેની સાથે અશ્લીલ હરકતો કરતા દુષ્કર્મ કર્યું. મહિલાનો પતી વિદેશમાં રહે છે. તેના સાસુ સસરા કોઈ કારણોસર બહાર ગયા હતા.

પાડોશીઓએ આરોપીને રૂમમાં બંધ કરીને સો નંબર પર ફોન કર્યો. પછી તેને જોરદાર માર મારીને પોલીસને સોપી દીધો. બીજા દિવસે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. સુનવણી ન થવા પર એસપીને પ્રાથના પત્ર મોકલવામાં આવ્યો. એસપીના હુકમ પર ભાટપારરાની પોલીસે આરોપી યુવકની સામે દુષ્કર્મનો કેસ દાખલ કર્યો.

એસઓ સુદેશ શર્માએ જણાવ્યું કે આરોપી યુવક ગામવાસીઓના ઢોરમારથી ઘાયલ છે. તેનું નિદાન મેડીકલ કોલેજ ગોરખપુરમાં ચાલી રહ્યું છે. નિદાન પછી તેને જેલ મોકલવામાં આવશે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment