છોકરીની સાથે બેડ પર સુતો હતો તે, આવું જોતા જ ગર્લ્સ હોસ્ટેલમાં થઇ ભાગમભાગ…

59

ઓડીશાનાએક ગર્લ્સ હોસ્ટેલ માં એક હેરાન કરી દે તેવો મામલો સામે આવ્યો છે. અહિયાં બે છોકરીઓ એક રૂમમાં સાથે રહેતી હતી. એક છોકરીએ તેના દોસ્તના બિસ્તર પર એવી ભયાનક વસ્તુ જોઈ કે દરના કારણે તેના ગળામાંથી અવાજ પણ ન નીકળી શક્યો. તેને બસ ઇશારાઓમાં પોતાની દોસ્તને ત્યાંથી વગર કોઈ હરકતે ઉઠવા માટે કહ્યું. આવું કરતા જોઇને બીજી દોસ્ત ગભરાઈને પોતાના બીસ્તરમાંથી ભાગી ગઈ.

પણ બીજી છોકરીએ પાછળ જોયું તો તેની ચીસ નીકળી ગઈ. છોકરીએ જોયું તો તે જ્યાં સુતી હતી ત્યાં એક કોબ્રા સાપ પણ સૂતેલો હતો. મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસારઆ ઘટના રવિવારની છે. જી હા, છાત્રાવાસમાં છોકરી સાથે કોબ્રા સૂતેલો હતો. આ કોબ્રાને પકડવા માટે બાદમાં સાપને બોલાવવામાં આવ્યો.

સૌથી પહેલા છોકરીના દોસ્તની તે પર નજર પડી. ત્યાર બાદ છોકરીઓએ છાત્રાવાસના સ્ટાફને બોલાવ્યો. જેવું જ તેઓને ખબર પડી કે છાત્રાવાસમાં કોબ્રા સાપ ઘુસી આવ્યો છે તો અફડાતફડી મચી ગઈ. ત્યાર બાદ છાત્રાવાસમાં કર્મચારીઓએ સાપ પકડવાવાળાને બોલાવ્યો જેને તરત જ કોબ્રાને પકડી લીધો.

કોબ્રા સાપને પકડવા માટે સાપ પકડનારે માછલી પકડવાની ઝાડીનો ઉપયોગ કર્યો. છાત્રાવાસ મયુરભંજ જીલ્લાના બરીપાડામાં છે. વયસ્ક કોબ્રા માણસો પર હુમલો નથી કરતા, પણ તેનીઓ સુરક્ષા માટે તે માણસ પર હુમલો કરી શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment