છોકરીના આ ઇશારાથી તમને ખબર પડી જશે કે તે શું કહેવા માંગે છે, જાણો રસપ્રદ માહિતી…

35

જેવી રીતે પુરુષો મહિલાઓને જોઇને પારખી લે છે અને તેની સુંદરતા અને તેના કામને નિહાળે છે, સારી ખરાબ આદતો વિશે જાણવા માંગે છે, ઠીક તેમ જ મહિલાઓ પુરુષોને પણ પરખે છે. તે સારી રીતે તેની હરકતોને નોટીસ કરે છે. ફર્ક એટલો છે કે તેની જોવાની રીત પુરુષોથી ખુબ જ અલગ જ હોય છે. આવો જાણીએ કેવી રીતે મહિલાઓ પુરુષોને નોટીસ કરવાનું શરુ કરે છે.

જો કોઈ પાર્ટી કે ફંક્શન દરમિયાન કોઈ મહિલા તમને જોઇને હસે છે તો એક સંભાવના બને છે કે તે તમને પસંદ કરે છે. એવું પણ સંભવ છે તે હસીને તમને કઈક સંકેત દેવા ઈચ્છે છે.

જયારે કોઈ મહિલા કોઈ પુરુષને ચેક આઉટ કરે છે તરત જ પોતાની નજર દોડવવાની શરુ કરી દેશે. એવું તે વારે વારે કરે છે. તમારાથી કોન્ટેક્ટ બનાવવાનો પ્રય્તન કરશે, ઓઅન જયારે તમે તેની તરફ જોશો તો તે ઝટ પોતાની નજર હટાવી લેશે. આવી મહિલાઓ પુરુષોને હિંટ આપવા માટે કરે છે.

જયારે કોઈ મહિલાને પસંદ આવે છે તો તે મહિલા તમને છુપાઈ છુપાઈને જોવે છે. પણ જયારે તમે તેને જોવાનો પ્રય્તન કરો છો તો તે તમારાથી તરત જ નજર હટાવી લેશે.

જયારે કોઈ છોકરી તમારી દરેક વાતોને યાદ રાખે છે તો સમજી લો કે તે તમારામાં રૂચી રાખવા લાગી છે. ઘણી વાર તમે જે વાતને ભૂલી ગયા હોવ છો અને તેને પણ તે યાદ રાખે છે એવામાં તમે એ સમજી લો કે એ તમારી ખુબ જ કેયર કરે છે. ધ્યાન રાખો તેનાથી સારી છોકરી તમને ક્યાંય બીજે જોવા નહિ મળે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment