છોકરીએ કરી પ્રેમ ભરી કિસ અને સાપે તેની સાથે લીધો બદલો

52

છોકરી સાપને કિસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી. છોકરીના કિશ્મત કે સાપ ઝેરી ન હતો

એક ચીની છોકરીને સાપ પર પ્રેમ કરવાનું ભારે પડી ગયું. છોકરી સાપને કિસ કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યારે જ સાપે છોકરીના નાક અને મોઢા પર ઘણી જગ્યાએ કરડી લીધું. વાત એ છે કે થાઇલેન્ડના ફૂકેટના એક “ઝૂ” નો છે.

ત્યાંના એક લોકલ સમાચાર સામયિક અનુસાર મહિલાએ સપને કિસ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ સાપે તેના નાક પર બચકું ભરી અને નાક પકડી લીધું. જેને છોડાવા જતાં તે મહિલાના નાક પર અલગ-અલગ જગ્યાએ કટ પડી ગયા. મહિલા નસીબદાર હતી કે સાપ ઝેરી ન હતો તેથી તેના જીવ પર સંકટ ઓછો હતો અને તેનો જીવ બચી ગયો. આ ઘટના ઘટતા તરત જ “ઝૂ” દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment