છોકરીએ 11 લાખની ગાડી ખરીદવા માટે કર્યા અનોખો કારનામો, હકીકત ખબર પડતા જ થઇ ગઈ ગિરફ્તાર…

64

હંમેશા લોકો વિચારે છે કે તેની પાસે નોટો છાપવાની મશીન હોત તો તે દુનિયાની દરેક વસ્તુ ખરીદી લે છે. કઈક આવો જ મામલો જર્મનીમાં જોવા મળ્યો છે. અહિયાં એક 20 વર્ષની છોકરીએ પહેલા પોતાના ઘરના પ્રિન્ટરથી ઘર છાપ્યું અને પાછો કાર ખરીદવા માટે નીકળી પડી, પણ આ ભૂલ તેના માટે ખુબ જ ભારે પડી ગઈ હતી.

આ ઘટના સોમવારની છે. હકીકતમાં, છોકરીએ પહેલા સેકંડ હેંડ ગાડી વેંચનારાઓનો સંપર્ક કર્યો અને ઓડી ગાડી જોવા ચાલી ગઈ ત્યે દરમિયાન તે ગાડીની ટેસ્ટ ડ્રાઈવ પણ કરી લીધી પછી 11 લાખ રૂપિયાની ગાડીની કિંમત નક્કી થઇ ગઈ.

ત્યાર બાદ છોકરીએ ઘર પર છાપેલી નોટો ડીલરને પકડાવી દીધી, પણ કર ડીલરને ખબર પડી કે આ અસલી નહિ પણ નકલી નોટ છે. તેણે તરત જ પોલીસને આ વાતની સુચના આપી, જ્યાર બાદ છોકરીને ગિરફ્તાર કરી લેવામાં આવ્યો છે. તેના ઘરેથી 13 હજાર યુરો એટલે કે અંદાજે 10 લાખ રૂપિયાના નોટ પણ જપ્ત થયા છે. માનવામાં આવી રહ્યું છે કે તે ગુના માટે તે છોકરીને એક અથવા એક વર્ષ કરતા વધારે સજા થઇ શકે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment