આ છોકરીની સુંદરતાને જોઇને છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને ભૂલી જાય છે, જુઓ આ ફોટાઓ…

30

આ છોકરીની સુંદરતાને જોઇને છોકરાઓ પોતાની ગર્લફ્રેન્ડને ધોખો દેવાનું વિચારવા લાગે છે. આ વાત અમે નહિ પણ સોશ્યલ મીડિયા પર સેન્શેન બનેલી તેના ફોટાઓ કહી રહ્યા છે. જી હા, આખી દુનિયામાં અલગ અલગ દેશથી આ છોકરીના ફેન્સ તેના દરેક નવા ફોટાઓને જોવા માટે તત્પર રહે છે. જેવી જ આ છોકરીના ફોટો સામે આવ્યા રાખે છે અચાનક તેના પર જબરદસ્ત રીતે લાઇક અને કોમેન્ટનો ઢગલો થઇ જાય છે.

વખાણમાં લોકો લાંબી લાંબી કોમેન્ટ કરી રહ્યા છે. જો તમે એકવાર આ છોકરીના ફોટાઓ જોઈ લેશો તો કદાચ વાત તમને સમજાય જાય. જી હા, તેની સુંદરતા એવી છે જે આંખોમાં વસાવવા લાયક છે. બધી જગ્યાએ તેના જ ચર્ચા છે અને ઈન્ટરનેટ યુઝર આના વિશે જાણવા માંગે છે કે પણ અત્યાર સુધી ફોટા સિવાય તેને આ સબંધમાં અન્ય કોઈ જાણકારી હાથ લાગી ન હતી.

સોશ્યલ મીડિયા સેન્સેન્સ બની આ છોકરીનો આખો બાયોડેટા તો નહિ પણ તેનાથી જોડાયેલી ઘણી મહત્વની જાણકારી છે જે અમે તમારી સાથે વાત કરવા માંગીએ છીએ. હકીકતમાં, ઈન્ટરનેટ પર ખુબ ટહલકો મચાવવાવાળી આ છોકરીનું નામ ‘એન્જેલા ક્રીસ્લીંકી’ છે. યાદ છે વીતેલા દિવસોમાં તેનું નામ બોલીવુડ સ્ટાર ‘ઋત્વિક રોશન’ સાથે જોડીને જોઈ રહ્યા હતા. જી હા, આ તે જ  છોકરી છે. તે સમયે તેને લઈને એક મોટો વિવાદ ઉભો થઇ ગયો હતો.

આત્યારે બધા વિવાદ થોભી ગયા છે તો આ છોકરી વિશે જણાવવા માંગીએ છીએ કેએન્જેલા નામની આ સુંદર છોકરી સ્પેનીશ ગર્લ છે. તેનો સબંધ એક બીઝનેસ ફેમિલીથી છે, એટલા માટે સારી એવી ભણેલી ગણેલી પણ છે. એન્જેલાએ મનોવિજ્ઞાનથી પોતાની માસ્ટર ડીગ્રી મેળવી હતી. તે સિવાય એન્જેલાએ એક્ટિંગ પણ શીખેલી છે. નીરજ કબી અને મુકેશ ચબરાએ અભિનયમાં પ્રશિક્ષણ આપ્યું છે.

હોઈ શકે છે કે આ સુંદર ચહેરો ટીવીમાં કોઈ વિજ્ઞાપનમાં પણ નજરે આવ્યો હોય. હકીકતમાં, એન્જેલા આત્યાર સુધી 50થી વધારે વિજ્ઞાપનોમાં કામ કરી ચુકી છે. તેને એક ફેમસ ડીઓડોરેન્ટ માટે ઈરફાન ખાનની સાથે વિજ્ઞાપનમાં કામ કર્યું છે. તે સિવાય કારના એક વિજ્ઞાપનમાં એક્ટર રણવીર કપૂર અને મોબાઈલના વિજ્ઞાપનમાં ઋત્વિક રોશન સાથે પણ કામ કર્યું છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment