છોકરાઓની સાથે કલાસરૂમમાં ટીચર કરી રહી હતી આવું કામ, હકીકત વાત સાંભળીને હૃદય પીગળી જશે તમારું…

22

માતા પિતા પોતાના બાળકોને જયારે સ્કુલે મોકલે છે તો તેને દિલ અને મનમાં પોતાના જીગરના ટુકડાની સારા ભવિષ્યની કલ્પના હોય છે. દરેક માતા પિતા પોતાના બાળકો માટે સામર્થ્યથી વધારે પ્રયાસ કરે છે તેથી પોતાના આવવાવાળા સમયમાં તેને કોઈ પણ પ્રકારની કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. પણ ઘણી વાર તેને ખબર જ નથી હોતી કે જે સ્કૂલમાં તે બાળકોને આવવાવાળા કાલને નિખારવા માટે મોકલી રહ્યા છે. તે સ્કુલોમાં બાળકોનું વર્તમાન ભયંકર વીતી રહ્યું છે.

ગુરુગ્રામના એવા જ એક સ્કૂલમાં હદય પીગળાવી દે તેવો મામલો સામે આવ્યો છે. અહિયાં ટીચર, પોતાના સ્ટુડન્ટો સાથે જનાવરોથી પણ વધારે ખરાબ વ્યવહાર કરતા નજરે આવ્યા. ઘટના ગુરુગ્રામ સ્થિત નારાયણ ટેકનો સ્કુલની છે. જ્યાં ટીચરની હરકત કેમેરામાં કેદ થઇ ગઈ છે.

ઘટના ઓક્ટોમ્બર મહિનાની છે પણ હમણાં વિડીયો વાયરલ થયા બાદ તેના પર ચર્ચા વધી ગઈ છે. વિડીયો પ્રમાણે ટીચરે ક્લાસની અંદર બાળકોના મોઢા પર ટેપ ચોટાડી દીધી. તેઓનો વક ફક્ત એટલો હતો કે તે ક્લાસ રૂમમાં વાતો કરી રહ્યા હતા.

આ ઘટનાનો વિડીયો સ્કુલના કોઈ સ્ટાફે મોબાઈલમાં ઉતારી લીધો અને ટીચરની કરતૂતોની જાણકારી સ્કુલના અધિકારીઓને આપી. જાણકારી પ્રમાણે સજા આપવાવાળી શિક્ષકનું નામ દીક્ષા કોહલી જણાવવામાં આવે છે.

ટીચરની આ કારણમાં બાદ સ્કૂલ પ્રસાસન સવાલોના ઘેરામાં આવી ગઈ છે. વિદ્યાર્થીઓના માતા પિતાઓએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે. જયારે સ્કૂલ પ્રબંધન સાથે ટીચર વિરુદ્ધ કાર્યવાહીની માંગણી પણ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment