ચંકી પાંડેની દીકરી “અનન્યા” સોશિયલ મીડિયા પર ફેમસ થઇ ચુકી છે, જુઓ આ ફોટાઓ…

39

પોતાના ડેબ્યૂ પહેલા જ અનન્યા પાંડે હમણાંના દિવસોમાં સોશિયલ મીડયા પર ઘણી પોપ્યુલર થઇ ચુકી છે.

ઘણા દિવસોથી એમની એકથી વધીને એક ગ્લેમરસ ફોટાઓ સામે આવી રહ્યા છે.

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે આ વર્ષે “સ્ટુડન્ટ ઓફ ધ યર 2” થી બોલીવૂડમાં એન્ટ્રી કરશે.

આ ફિલ્મમાં તેણી ટાઈગર શ્રોફ સાથે દેખાશે.

અનન્યા સોશિયલ મીડિયા પર પહેલાથી ઘણી પોપ્યુલર છે.

ઈંસ્ટાગ્રામ પર અનન્યા સાથે ૧૦ લાખથી વધુ ફોલોવર છે.

અનન્યા ૧૯ વર્ષની છે.

અનન્યા ડાન્સ સાથે એક્ટિંગ કોર્ષ પણ કરી ચુકી છે.

અનન્યાએ ગ્રેજ્યુએશન સુધી સ્ટડી કર્યું છે.

અનન્યા શાહરુખની દીકરી સુહાના અને સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. ત્રણેય ઘણી વખત પાર્ટીઝમાં સાથે જોવા મળે છે.

પહેલા અનન્યાને સલમાન ખાન દ્વારા લોંચ કરવાના સમાચાર હતા પરંતુ એવું ન થઇ શક્યું.

અનન્યાએ સલમાન ખાનના કહેવા પર એક્ટિંગ ક્લાસ અને ફિટનેસ રૂટિન પણ ફોલો કર્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment