ચાણક્ય નીતિ કહે છે માણસની અંદર હોય છે ચાર પૈદાશી ગુણ, મુશ્કેલીના સમયમાં આવે છે કામ…

96

આચાર્ય ચાણક્યએ જીવનને સરળ અને સુખમય બનાવવા માટે ચાણક્ય નીતિમાં ઘણા કારણો દર્શાવવામાં આવ્યા છે. જેનું અનુકરણ કરીને વ્યક્તિ પોતાના જીવનને સફળ બની શકે છે. આચાર્ય ચાણકયના અનુસાર માણસના અંદર એવા 4 ગુણ હોય છે જે પૈદયસી હોય છે. આ ગુણોને શીખવવામાં નથી આવી શકતા.

કોઈ પણ વ્યક્તિને વિપરીત પરીસ્થીઓમાં સારો નિર્ણય લેવો ક્યારેય શીખવી શકતા નથી. જે વ્યક્તિ સાચા સમય પર નિર્ણય લે છે, તે પોતાના જીવનમાં જરૂર સફળતા હોય છે.

કઠીન થી કઠીન પરિસ્થિતિમાં ધૈર્ય રાખવું માણસનું સૌથી સારો ગુણ માનવામાં આવે છે કઠીન સમયમાં પોતાના ધૈર્યને બનાવી રાખવાથી માણસનો ખરાબ સમય નીકળી જાય છે, પણ ધીરજને શીખવવામાં આવતું નથી આ ગુણ વ્યક્તિના જન્મની સાથે જ હોય છે.

મીઠું અને સારું બોલવું માણસનો સૌથી સારો ગુણ માનવામાં આવે છે, આ મનુષ્યના સ્વભાવમાં હોય છે કોઈને મીઠી બોલવું ક્યારેય પણ શીખવવામાં આવતું નથી.

દાન આપવું કોઈ પણ વ્યક્તિના સ્વભાવમાં હોય છે, કોઈ પણ માણસની દાન આપવાની ક્ષમતાને ઓછા અથવા વધારવામાં આવી શકતી નથી. આ આદત તે માણસના મનની અંદરમાં હોય છે. એટલા માટે કોઈને દાન માપવાનું શીખવી શકાતું નથી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment