ચંદ્રની સપાટીમાં છુપાયેલું છે સૂર્યનું રહસ્ય, નાસાના વૈજ્ઞાનિકોએ કર્યો પર્દાફાશ…

48

નાસાના વૈજ્ઞાનિકો મુજબ ચંદ્ર પર સૂર્યના પ્રાચીન રહસ્યોના પુરાવા રહેલા છે જીવનના વિકાસને સમજવા માટે મહત્વપૂર્ણ છે. લગભગ ચાર અરબ વર્ષ પહેલા સૂર્ય સૌર મંડળમાં તીવ્ર વિકિરણો, ઉચ્ચ ઉર્જાવાળા વાદળો અને કણોના ઘાતક પ્રકોપમાંથી પસાર થય હતો.

અમેરિકામાં નાસાના ગોડાર્ડ સેપ્સ ફ્લાઈટ સેન્ટરના શોધકર્તાઓએ જણાવ્યું કે આ પ્રકોપે પૃથ્વીની શરુઆતમાં જીવનના અકુરણમાં મદદ કરી અને એવું પૃથ્વીને ગરમ અને ઠંડુ રાખનારી રસાયણિક પ્રતિક્રિયાઓથી થયું.

સેન્ટરના તારા ભૌતિકવિદ પ્રબળ સક્સેનાએ આશ્ચર્ય દર્શાવ્યો કે પૃથ્વીની માટીની સરખામણીમાં ચદ્રની માટીમાં ઓછું સોડીયમ અને પોટેશિયમ શા માટે છે જયારે ચંદ્ર અને પૃથ્વીની સંરચના એક સમાન તત્વથી થઇ છે. આ પ્રશ્નો જવાબ અપોલો કાળના નમુના અને પૃથ્વી પર પ્રાપ્ત થયેલ ચંદ્રના ઉલ્કાપીંડનું વિશ્લેષણ કરવાથી ખબર પડી જે વૈજ્ઞાનિકો માટે ઘણા દશકો સુધી પહેલા રહ્યું.

નાસાના આ સંબંધી વૈજ્ઞાનીકે રોજ્મેરી કેલેને કહ્યું, ‘પૃથ્વી અને ચંદ્ર એક જેવા તત્વોથી બન્યા હશે તો પ્રશ્ન એ છે કે શા માટે ચંદ્રનું આ તત્વોમાં ક્ષરણ શા માટે થઇ ગયું? તેના પછી બંને વૈજ્ઞાનિકોએ શંકા જતાવી કે સૂર્યનો ઈતિહાસ ચંદ્રની સપાટીમાં છુપાયેલો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment