“ચાણક્ય નીતિ” આ પરીસ્થિતિઓમાં થાય છે સંબંધીઓ અને સગાઓની સાચી પરીક્ષા…

59

આચાર્ય ચાણક્યની નીતિઓ વિશ્વ પ્રસિદ્ધ છે. જે વ્યક્તિ તેની નીતિઓનું અનુસરણ કરે છે તે હંમેશા આવવાવાળી મુશ્કેલીઓથી સહેલાઇથી નીકળી જાય છે. આચાર્ય ચાણક્ય એ એક નીતિમાં જણાવ્યું કે કેવી રીતે અને કઈ પરિસ્થિતિઓમાં પોતાના ખાસ સગા સબંધીઓ અને દોસ્તોની પરીક્ષા હોય છે.

પોતાના નોકરની પરીક્ષા ત્યારે કરો, જયારે તે કર્તવ્યનું પાલન ન કરી રહ્યો હોય.

સબંધીઓ અને સગા સબંધીઓની પરીક્ષા ત્યારે થાય છે જયારે તમે કોઈ ગંભીર સમસ્યાથી ઘેરાયેલા હોય છે.

તમારી પત્ની તમને કેટલો પ્રેમ કરે છે તેની પરીક્ષા ત્યારે થાય છે જયારે તમે કોઈ સંકટમાં ચાલ્યા જઈ રહ્યા હોવ છો. વિપરીત પરિસ્થિતિઓમાં જ સાચી પરીક્ષા થાય છે.

અસલી અને સ્વાર્થી દોસ્તોની પરીક્ષા સંકટ સમયે જ થાય છે. સારો અને પાકો મિત્ર તે જ હોય છે જે તમારા સુખ અને દુઃખ બંનેમાં કામ આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment