ચલો મળીએ આંગળીઓના જાદુગર અમ્માને, વીજળીની સ્પીડથી પણ વધુ ઝડપે કરે ટાઈપીંગ…

12

આ અમ્માની સામે તો જવાન લોકો પણ ફેલ થઇ જશે. આ ઉંમરમાં પણ એક અલગ જ આવડત છુપાયેલી છે જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઇ જાય છે. જી હા આ વૃદ્ધ મહિલાની સ્ફૂર્તિ અને આવડત જોતા તમે પણ ચોકી ઉઠશો. આમને જોતા જ તમે વિચારશો કે આ મહિલા છે કે વીજળી, આટલી સ્ફૂર્તિ તો જવાન વ્યક્તિમાં પણ હોતી નથી.

મધ્યપ્રદેશના સીહોર જીલ્લામાં રહેનારી આ મહિલાના હાથ ટાઈપીંગ મશીન પણ એવી રીતે ચાલે છે, જેમ કે કોઈ રોબોટ કામ કરી રહ્યું હોય. જી હા પૂર્વ જોરદાર બેટિંગ કરનાર વીરેન્દ્ર સહેવાગ આ મહિલાથી ઘણા ખુશ થયા. ત્યાં સુધી કે તેમણે આ મહિલાનો વિડીયો પણ ટ્વીટર પર શેર કર્યો છે. વીરો તેને સુપરવુમન માને છે.

જી હા, આ મહિલા જોતા તમે વિચારશો કે ખરેખર આ મહિલા છે કે વીજળી, આટલી સ્ફૂર્તિ તો જવાન વ્યક્તિમાં પણ હોતી નથી.   મધ્યપ્રદેશના સીહોર જીલ્લામાં રહેનારી આ મહિલાના હાથ ટાઈપીંગ મશીન પણ એવી રીતે ચાલે છે, જેમ કે કોઈ રોબોટ કામ કરી રહ્યું હોય.

સહેવાગ દ્વારા શેર કર્યા પછી ૭૫ વર્ષની આ અમ્માનો વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વૃદ્ધ મહિલાને સોસીયલ મીડિયા પર લોકો ‘ટાઈપીંગ મહિલા’ ના નામથી બોલાવી રહ્યા છે. આ વૃદ્ધ મહિલા ખુબ ઝડપી ટાઈપીંગ કરે છે.

માહિતી મુજબ, આ ટાઈપિસ્ટઅમ્મા ભોપાલના કોઈ તહસીલમાં કામ કરે છે. અહી દરરોજ બધા લોકો પોતાની ડોક્યુમેન્ટ કામ કરાવા આવે છે. વિડીયોમાં તમે જોય શકો છો કે અમ્મા પાસે બેઠેલા એક વ્યક્તિને કઈક પૂછતાં જાય છે અને ઝડપથી ટાઈપ કરતા જાય છે. આ અમ્માની ઉંમર અને અનુભવ યુવાનોને કામ આવી રહ્યો છે. તેનાથી બીજી શું મોટી વાત હોય શકે.

વીરેન્દ્ર સહેવાગે આ ટાઇપિસ્ટ અમ્માનો વિડીયો શેર કરતા લખ્યું છે કે, મારા માટે આ સુપરવુમન છે. યુવાનોએ આ અમ્મા પાસેથી ઘણું બધું શીખવું જોઈએ. આ આપણને જણાવે છે કે કોઈ કામ નાનું નથી હોતું અને શીખવા અને કામ કરવાની કોઈ ઉંમર નથી હોતી. નમસ્તે!

પોતાની આવડતના દમ પર અમ્મા આત્મસમ્માન સાથે જીવી રહ્યા છે. હવે અમ્માની આ આવડતને વીરેન્દ્ર સહેવાગ સાથે આખો દેશ સલામ કરી રહ્યો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment