બસ ઉપર બેસીને મુસાફરી કરી રહ્યા હતા, અચાનક લાગી બ્રેક અને બની આ દુર્ઘટના, જુવો વિડીયો…

96

ગયા સોમવારે તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કોલેજના વિદ્યાર્થી બસ ડે સેલીબ્રેટ કરી રહ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓનું એક જૂથ બસની છત અને બારીમાં લટકાઈને મુસાફરી કરી રહ્યું હતું. આં દરમિયાન જયારે ડ્રાઈવરે જોરથી બ્રેક મારી તો છત પર બેસેલા વિદ્યાર્થી રોડ પર પડતા થયા.

આ આખી બાબતમાં પોલીસે ૨૪ વિદ્યાર્થીઓને પકડ્યા. વિદ્યાર્થીઓની આ હરકતનો વિડીયો સોસીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે સાફ જોય શકો છો કે વિદ્યાર્થીઓનું એક મોટું જૂથ બસની માથે બેઠું છે.

અમુક વિદ્યાર્થીઓ બસની બારીમાં લટકતા જોવા મળે છે. આ દરમિયાન બસ ડ્રાઈવર બ્રેક મારે છે તો બસ ઉપર રહેલા ૩૦ બાળકો નીચે પડે છે.

જો કે આ ઘટના દરમિયાન કોઈ પણ વિદ્યાર્થીને ગંભીર ઈજા થઇ નથી. પોલીસે આ બાબતને ગંભીરતાથી લેતા પબ્લિક પ્લેસમાં આ પ્રકારની હરકત કરવા માટે ૨૪ વિદ્યાર્થીઓને પકડ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment