બ્રિટેનના રાજકુમાર અને તેની પત્નીના માથા પર છે હેરી પોટર જેવું રહસ્યમયી નિશાન, તમે જાણો છો કારણ ???

9

ફિલ્મોના મશહુર પાત્ર હેરી પોટરના માથા પર એક નિશાન તમે નોટીસ કર્યું હશે. ઠીક આવું જ નિશાન બ્રિટેનના સહી પરિવારના રાજકુમાર વિલિયમના માથા પર છે. હેરાનીની વાત તો એ છે કે તેની પત્ની કેટ મીડીલટનના કપાળ પર પણ આવું જ નિશાન છે. આખરે કનેક્શન શું છે ?

પ્રિંસ વિલિયમ ઈજાના આ નિશાનને ‘હેરી પોટર સ્કાર’ કહે છે. પોતાના એક ઈન્ટરવ્યુંમાં તેઓએ જણાવ્યું કે, ‘હું તેને હેરી પોટર સ્કાર કહું ચુ કારણ કે તે ક્યારેક ક્યારેક નજરે આવે છે. લોકો ક્યારેક તેને નોટીસ કરે છે, ક્યારેક તેને આ નજરે નથી આવતું.’

પ્રિંસ વિલિયમે જણાવ્યું કે જયારે તે તેને દોસ્ત સાથે ગોલ્ફ રમી રહ્યા હતા, ત્યારે તેને આ ઈજા થઇ હતી. આ તેનું જ નિશાન છે. દિલચસ્પ વાત એ છે કે ડાર્ક વખતે ફોટોગ્રાફરોથી ઘેરેલા હોવા છતાં પ્રિંસ મોઢાના આ ડાગને છુપાવવાનો પ્રય્તન નથી કરતા. તે ધારે તો મેકઅપથી તેને ઢાકી પણ શકે છે પણ જે રીતે તે પોતા વિશે વાત કરી રહ્યા છે, તેનાથી તો એજ લાગે છે કે તે આને લઈને અસહજ નથી.

પ્રિંસ વિલિયમ ખુલીને ઈજાના નિશાન વિશે વાત કરે છે. આવું જ નિશાન તેના પત્નીના માથા પર પણ છે. જણાવવામાં આવે છે કે નાનપણમાં તેની એક સર્જરી તહી હતી જેના કારણે આ નિશાન તેની ત્વચા પર બની ગયું. હા પણ, પતિથી ઠીક ઉલટું પોતાના આ નિશાન પર ચુપી રાખે છે. અને તેને છુપાવવાનો પ્રયત્ન કરે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment