બ્રેકઅપના 5 સંકેત, ગર્લફ્રેન્ડની આ આદતો દર્શાવે છે કે છોડી શકે છે તમને….

37

પાર્ટનર્સ વચ્ચે નાનામોટા જગડા થતા રહે છે અને તેના પછી એકબીજા વગર રહેવું મુશ્કેલ બની જાય છે. મોટાભાગે દરરોજના જગડા પછી તમે ફરીથી એકબીજા પર પ્રેમ વરસાવવા લાગો છો. પરંતુ ધીમે ધીમે જગડા મોટું રૂપ ધારણ કરે છે અને તમારા પાર્ટનરને વાત ન કરવાથી ફર્ક પડવાનો બંધ થઇ જાય તો આ ખતરાની બેલ હોય શકે છે. એના પહેલા તમારા સંબંધમાં દરાર આવી જાય તે પહેલા જાણી લો તે કઈ વાત છે જે સંકેત આપે છે કે તમારો પાર્ટનર દૂર થઇ રહ્યો છે.

સૌથી પહેલા વાત શેર ન કરવી

જયારે તમારી પાર્ટનરનું પ્રમોશન, કોઈ ખાસ વાત તમને પહેલા કરતા સૌથી પછી મળવા લાગે તો સમજી લો તે તમને એટલું મહત્વ આપતી નથી. જેની જાણ તમને સૌથી પહેલા થતી હતી હવે તમને એ વાતની જાણ કોઈ બીજા પાસેથી થાય તો દુખ લાગવું સ્વાભાવિક છે.

દરેક વાત પર જગડો

જયારે તમારી બંને વચ્ચે દરેક વાત પર જગડો થવા લાગે અને જગડો પૂરો થવાનું નામ જ ના લે તો સમજી લો કે સંબંધનો અંતિમ સમય ચાલી રહ્યો છે. સ્વસ્થ્ય સંબંધમાં જગડો પૂરો કરીને એકબીજાને સમજાવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

કોઈ લાગણી જ ન રહે

સંબંધમાં પ્રેમ ત્યારે પૂરો થઇ જાય છે જયારે તમે સંબંધ પૂરો કરવાની વાત કરી રહ્યા હોય અથવા તો કોઈ કારણોસર સંબંધ પૂરો થઇ રહ્યો હોય અને તમારા પાર્ટનરમાં કોઈ લાગણી ન વધી હોય.

બંને વચ્ચે વાત ઓછી થઇ જાય

કોઈ સંબંધમાં પ્રેમ, ભાવના, સમજ અને ઊંડાણ ત્યાં સુધી બની રહે છે જ્યાં સુધી સંચાર મજબુત હોય. એકવાર વાતચીત ઓછી થઇ જાય તો સંબંધને ટ્રેક પર લાવવું ઘણું મુશ્કેલ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment