બ્રેડ/બન સોફ્ટ નથી બનતા ને ? જાણો ક્યાં ખામી રહી જાય છે…!

367

હાર્ડ ક્રસ્ટ્સ / બ્રેડ / બન્સ તમે ક્યાંક ખૂબ ઓછી ગરમી પર પકવવા અને ખૂબ લાંબા સમય માટે ઓવેન મા રાખવા થી અથવા લોટ બરાબર મિક્સ ના થયુ હોય તો બ્રેડ / બન્સ હાર્ડ થઈ સકે છે તો બન ને સોફ્ટ બનાવા આ ટીપ્સ અનુસરો:

તમે કણક બાંધવા માટે પાણી કે દૂધ વાપરો તે હુંફાળુ હોવુ જ઼ોઈઍ , બહુ ગરમ ના હોવુ જ઼ોઈઍ.
ગરમ પાણી યીસ્ટ ને લોટ સાથે પ્રક્રિયા કરવા નથી દેતુ.
કણક ને 8 થી 10 મિનિટ સુધી મસાલો ત્યાર બાદ હથેળી પર તેલ લગાવી કણક ની ચારે બાજુ લગાવી લો અને કપડા  થી કવર કરી થોડી વાર આરામ આપો.
બન ની ટ્રે ઓવેન માં મૂકતા પહેલા ઓવેન ની પ્રી-હિટ કરવા નુ ભૂલશો નહી. ,ઓવેન ને પ્રી-હિટ કર્યા વગર મૂકશો તો બન સખત બનસે અને લાંબો સમય લઇ શકે છે.
બ્રેડ્સ / બન્સ માટે પ્રમાણભૂત તાપમાન 180-200 છે તો તમારા ઓવેન નુ તાપમાન આ રેન્જમાં રાખવુ.
બન ને થતા 20 થી 25 મિનિટ લાગે છે વ્યક્તિગત ટુકડાઓ માપ પર આધાર રાખે છે.

સાભાર : નિકિતા મોદી (અમેરિકા)

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે અથવા કોઈ રસપ્રદ માહિતી છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ તેવું તમને લાગે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે અમારી સાથે જોડાઓ FacebookTwitter અને YouTube પર.

Leave a comment