આ ૪ હિરોઈને આ અઠવાડીયામાં પહેર્યા સૌથી ખરાબ ડ્રેસ, ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં થઇ કઈક આવી વાતો…

49

બોલીવુડ એક્ટ્રેસ પોતાની ફેશન સેન્સને લઈને હેડલાઈન્સમાં જોવા મળે છે. સોસીયલ મીડિયા પર તેમનું એરપોર્ટથી લઈને જીમ અને રેડ કાર્પેટ લુક આગની જેમ વાઈરલ થઇ જાય છે. પરંતુ ઘણી વાર તેમની ફેશન સાથે કરવામાં આવતા એક્સપેરીમેન્ટ ફેલ પણ થાય જાય છે. ગયા અઠવાડીએ વર્સ્ટ ડ્રેસ્ડની આ લીસ્ટમાં ફેશન ઇન્ડસ્ટ્રીની ‘ક્વીન’ સોનમ કપૂરથી લઈને કીયારા અડવાની અને નેહા ધૂપિયા સામેલ છે.

આ લીસ્ટમાં સૌથી પહેલું નામ સોનમ કપૂરનું છે. હાલમાં જ સોનમ પોતાની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો એસ લગા’ ના પ્રમોશન દરમિયાન પોતાના લુકને લઈને ઘણી ચર્ચામાં આવી ગઈ છે. હકીકતમાં, હંમેશાની જેમ આ વખતે પણ પોતાના ડ્રેસ સાથે એક્સપેરીમેન્ટ કર્યો હતો. જે હિટ ન થયો ને ફેલ થઇ ગયો. સોનમએ ફલોરલ ડ્રેસની સાથે લેયરવાળા બર્ગેડી ઓવર કોટ પહેર્યા હતા. ઓવરકોટની સાથે કરવામાં આવેલો સોનમનો એક્સપેરીમેન્ટ બહુજ કન્ફ્યુંજીંગ લાગી રહ્યો હતો. આ ડ્રેસને તેમણે બર્ગેડી બૂટ્સની સાથે ટીપ અપ કર્યા હતા. ઓવરઓલ પણ સોનમનો લુક લોકોની સમજથી બહાર હતો.

સોનમની જેમ નેહા ધુપિયાનો પણ અંદાજ જોવા મળ્યો. પોતાના લુકને લઈને નેહાએ મિલીટ્રી ગ્રીન કલરનો કેપ કોટ પહેર્યો હતો. સોનમની જેમ નેહાના કોટને પણ સમજવું મુશ્કેલ હતું. તેના સિવાય તેમના કોટ પર જે મેડલ અને એમ્બેલીશમેંટ લાગેલ છે તે તેના પર જરાપણ સારું નક્થિ લાગતું. નેહાનું આ આફતફીટ ડિજાઇનર જોડી શાન્તનું અને નીખીલના કલેકશનમાંથી છે.

બોલીવુડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલના દિવસોમાં પોતાની ફિલ્મ ‘લુકા છીપી’ ને પ્રમોટ કરવા માટે દોડી રહી છે. આ દરમિયાન કૃતિ ડીજાઈનર અનામિકા ખન્નાના ડિજાઈન કરેલ આઉટફીટમાં જોવા મળી, પરંતુ તેમનો લુક પણ ફેશનની પરીક્ષામાં ફેલ થઇ ગયો. તેમણે ટેસલ્સ કોલર ટોપની સાથે બ્લેક ફ્લેયર પેન્ટ પહેર્યું હતું. લોકોને તેમનો આ લુક જરાપણ ગમ્યો ન હતો.

હાલમાં જ કીયારા અડવાની ચેક જેકેટ ડ્રેસમાં જોવા મળી હતી. તેમનો આ ડ્રેસ papa don’t preach કલેક્શનમાંથી હતો. પોતાના લુકને પૂરો કરવા માટે કીયારા એ ટેલની સાથે લાઈટ મેકઅપ કર્યો હતો. એમ તો કીયારાના આ ડ્રેસનો ગ્રીન અને પિંક કલર કોમ્બીનેશન લોકો માટે હતો, પરંતુ આ ડ્રેસ પર લગાડેલ પીળી બેલ્ટએ આ આખા ડ્રેસનો લુક બગડી નાખ્યો હતો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment