બોલીવુડના ખૂંખાર વિલનની 31 વર્ષની દીકરી મેકઅપ વગર પણ લાગે છે સ્વર્ગની પરી, ફોટાઓ થયા વાયરલ

79

વગર મેક અપે એરપોર્ટ પર દેખાણી શ્રદ્ધા કપૂર, કેઝ્યુઅલ લુકમાં દેખાય આવી શ્રદ્ધા કપૂર….

‘સ્ત્રી’ અભિનેત્રી શ્રદ્ધા કપૂરની સુંદરતામાં દિવસે ને દિવસે નિખાર નઝર આવી રહ્યો છે. જણાવી દઈએ કે બોલીવુડના ખૂંખાર વિલનના રૂપમાં ઓળખવામાં આવતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી શ્રદ્ધા કપૂર ૩૧ વર્ષની થઇ ચુકી છે. શ્રદ્ધા આ સારી રીતે જાણે છે કે તેને સોશિયલ મીડિયા અને તેના ફેંસની વચ્ચે ચર્ચામાં કેવી રીતે બનીને રહેવાનું છે. તે દરેક સમયે પોતાના લુક અને સ્ટાઈલથી પોતાના ફેંસને ચોકાવતી રહે છે.

વગર મેકઅપે સ્વર્ગની પરી લાગી રહી હતી શ્રદ્ધા કપૂર

બોલીવુડ સ્ટાર્સને તો અવાર નવાર એરપોર્ટ ઉપર દેખાતા જોવા મળે છે. કારણ કે તે શુટીંગ બાબતે અવારનવાર બહાર જતિ રહે છે. હાલમા જ શ્રદ્ધા કપૂરને પણ એરપોર્ટ પર સ્પોટ કરેલું હતું. કેઝ્યુઅલ લુક અને વગર મેકઅપે શ્રદ્ધા ખુબ જ સુંદર લાગી રહી હતી.

ફેશનેબલ આઉટફિટમાં નઝર આવી શ્રદ્ધા

એરપોર્ટ પર હાલમાંજ શ્રદ્ધા કપૂર ખુબ જ સાદગીમાં હતી, પણ ફેશનેબલ આઉટફિટમાં નઝરે આવી. તેઓએ પોતાના આ લુકને ખુબ જ કોન્ફીડેન્ટલી કેર કરી રહી હતી. શ્રદ્ધા પોતાના ફેશનેબલ સ્ટાઇલ અને ડ્રેસિંગ સેન્સથી અવારનવાર બધાને ઈમ્પ્રેસ કરી દે છે. આ વખતે પણ તેને પોતાની સાદગીથી સૌનું દિલ જીતી લીધું છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment