બોલ્ડનેસના મામલામાં શાહરુખની દીકરી સુહાના ખાને દીધી કરીનાને માત, તમે પણ ચોકી જશો આ જાણીને…

117

સુહાનાની કેટલીક નવી ફોટો સામે આવી જે સોશ્યલ મીડિયામા છવાઈ ગઈ છે.

શાહરુખ ખાનની દીકરી સુહાનાની પોપ્યુલારીટી કોઈ સ્ટારથી ઓછી નથી. હમણાના દિવસોમાં સુહાનાના ઘણા ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયા ઉપર ઘણી વાઈરલ થતી રહે છે. આની વચ્ચે તેનો નવો ફોટો વાઈરલ થઇ રહ્યો છે જેમાં તે ઘણી ખુબસુરત નઝર આવી રહી છે.

સુહાનાના ઘણા નવા ફોટો સામે આવ્યા જે સોશ્યલ મીડિયા પર છવાયેલી છે. આ ફોટામાં તે તેની બહેનપણીઓ સાથે મોજ મસ્તી કરતી જોવા મળે છે. તેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા લાયક છે. પ્રાપ્ત વિગતો મુજબ સુહાના આ સમયે લંડનમાં છે અને આ ફોટો પણ ત્યાના જ છે.

આ ફોટાઓમાં તે તેની કોલેજ ફ્રેન્ડની સાથે કવલિટી ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. સુહાનાના ફેન કલ્બ્સે આ ફોટાઓને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે. શાહરુખ પણ ઘણી વાર પોતાની દીકરી સાથેના ફોટાઓ શેર કરતા રહેતા હોય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment