ભૂતના કારણે લોકોના જીવ જતા હતા, પણ હકીકત સાંભળી છૂટી જશે ધ્રુજારી…

99

દુનિયામાં એવા ઘણા અદ્ભુત સ્થળો છે જે પોતાના રહસ્યો માટે પ્રખ્યાત છે. જેની હકીકતની જાણકારી વિજ્ઞાનીકો પણ નથી લગાવી શક્યા. કોઈ સ્થળ પોતાની અદ્રશ્ય શક્તિઓ માટે પ્રખ્યાત છે તો કોઈ સ્થળ ન સાંભળેલી કહાનીઓ માટે. પ્રાચીન ગ્રીકમાં પણ ઘણી એવી કહાનીઓનો ભંડાર છે જ્યાં તમને ઘણા એવી ઘટના સાંભળવા મળશે જેના પર તમને સરળતાથી વિશ્વાસ નહિ થાય.

નર્કનો રસ્તો

ગ્રીકમાં આવેલ એક મંદિર પોતાની આવી જ અદ્ભુત કહાનીઓ માટે જાણીતું છે. અહિયાંના લોકોનું માનવું છે કે આ મંદિરની આજુબાજુ ઘણી ખરાબ શક્તિઓનો વાસ છે. એટલા માટે જે પણ ત્યાં વધારે સમય રોકાય છે તો એનું મૃત્યુ થઇ જાય છે. સ્થાનિક લોકોનું એમ પણ કહેવું છે પાછલા ઘણા વર્ષોમાં અહિયાં ઘણા બધા પ્રાણીઓ મરી ગયા અને ઘણા લોકોએ પોતાનો જીવ આપ્યો છે. લોકો આને નર્કનો રસ્તો પણ કહે છે. આ દરના કારણે અહીયાના લોકો મંદિરની આજુબાજુ પણ ફરકતા નથી.

વૈજ્ઞાનિકોએ કહી ચોકાવનારી વાત

હાલમાં જ ઘણા વૈજ્ઞાનિકોએ મંદિરની હકીકત જાણવાનો પ્રયત્ન કર્યો અને જે હકીકત સામે આવી એ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ખરેખર પાછલા વર્ષોમાં અહિયાં ઘણા જીવ ગયા પરંતુ એની પાછળ કોઈ ભૂત પ્રેત અથવા શક્તિઓનો હાથ ન હતો પરંતુ એ મૃત્યુ એક વિશેષ પ્રકારની ગેસના કારણે થઇ છે. આ પ્રકારની ગેસ આ વિસ્તારમાં ખુબ જ વધારે પ્રમાણમાં છે. જે કાર્બન ડાયોક્સાઈડના સમાન છે અને જેની જાણકારી અહિયાંના લોકોને ખબર નહતી.

હકીકત સાંભળી લોકો છે હેરાન

આ જ કારણે અહિયાં જે પણ આવે છે અને વધારે સમય રોકાય છે તો એનું મૃત્યુ થઇ જાય છે. છતાં વૈજ્ઞાનિકો હજી જાણકારી મેળવવામાં જોડાયેલા છે. પરંતુ હાલ જે હકીકત કહી છે એને સાંભળીને અહિયાંના લોકો આશ્ચર્યમાં છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment