ભૂલથી પણ મકાઈનો ડોડો ખાધા પછી ન પીવો પાણી, નહિતર પડી જશે આવી મુશ્કેલી…

132

વરસાદના પહેલા ઝાપટાની સાથે દુકાનોમાં કોયલો પર શેકી રહેલા ડોડાઓ જોઇને જીભ લલચાવવા લાગે છે. કેટલાક લોકોને શેકેલો ડોડો ખાવાન્ય મન થાય છે, તો કેટલાકને ચટણીન સાથે બાફેલો ડોડો પ્રેમથી ખાય છે. સ્વાદ તો તેનો સારો હોય જ છે સાથે સાથે આ આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

ઘણા બધા લોકોમાં ડોડો ખાધા બાદ પાણીની ક્રેવીંગ હોય છે, પણ તે કદાચ એ વાતથી અજાણ હોય છે કે આવું કરવાથી નુકશાનદાયક હોઈ શકે છે. આગળની સ્લાઈડસમાં જાણો આખરે ડોડો ખાધા બાદ પાણી શ માટે પીવું જોઈએ નહિ.

ઘણી વાર તમે જોયું હશે ડોડો ખાધા બાદ ઘણા લોકો પેટ ફુલાવવાની અને દુઃખાવાની ફરિયાદ કરે છે. આવું એટલા માટે પણ હોઈ શકે છે કે કારણ કે મોટાભાગના લોકો ડોડો ખાધા બાદ પાણી પી લે છે, જેની સીધી અસર પાચનક્રિયા પર પડે છે. ડોડો ખાધા બાદ પાણી પીવાથી પાચનક્રિયા ધીમી થઇ જાય છે.

ડોડો ખાધા બાદ પાણી પીવાથી મકાઈમાં રહેલા કાર્બોસ અને સ્ટાર્ચ પાણીથી મળી જાય છે જેનાથી પેટમાં ગૈસ રોકાઈ જાય છે. જેના કારણે ઘણી વાર લોકોને એસીડીટી, પેટ ફુલાવવું અને ગંભીર પેટ દુઃખાવાની ફરિયાદ હોય છે.

આગલી વખતે જયારે ડોડો ખાઓ તો ધ્યાન રાખો કે ઓછામાં ઓછા 45 મિનીટ સુધી પાણી ન પીવો. તે ઉપરાંત ચોમાસામાં આપણી પાચનશક્તિ કમજોર થઇ જાય છે. જેના કારણે આપણું શરીર જલ્દી જ મૌસમી બીમારીઓ અને ઇન્ફેકશનના ઝાપટામાં આવી જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment