ભૂલથી પણ ચહેરા પર ન કરો નાળીયેર તેલનો ઉપયોગ, થઇ શકે છે આવું કઈક નુકશાન…

23

હંમેશા જ સાંભળતા આવીએ છીએ કે નાળીયેરના તેલનો ઉપયોગ સોંદર્ય પ્રસાધનના રૂપમાં કરવામાં આવે છે. પછી તે વાદોના સારા વિકાસની હોય અથવા ત્વચાના દેખભાળની હોય. બધા જણાવે છે કે નાળીયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. પણ આજે અમે તમને નાળીયેર તેલ સાથે જોડાયેલી કેટલીક આવી જ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જેણે જાણીને તમે હિરણ તહી જસો.

તમે બજારમાં આવવાવાળા કોઈ પણ નાળીયેર તેલ જે વાળોમાં લગાવવા માટે આવે છે. તેનો ઉપયોગ ચહેરાની દેખભાળ માટે કરી શકતા નથી. વાળો માટે ફાયદેમંદ આ તેલ ચહેરાની નાજુક ત્વચાને નુકશાન પહોચાડી શકે છે. ત્યાં સુધી કે  એક્સ્ટ્રા વર્જિન આઈલના નૃપમાં આવવાવાળું તેલનો પણ પ્રયોગ કરવા ઈચ્છો તો તેને ચહેરા ઉપરાંત શરીરના અન્ય ભાગો પર પણ કરવામાં આવે છે.

મેકઅપ રીમુવર માટે તેલનો ઉપયોગ

વોટરપ્રૂફ મેકઅપને છોડાવવા માટે ઘણા બધા લોકો નાળીયેર તેલનો ઉપયોગ કરે છે. લોકોને લાગે છે કે આ પ્રકારના તેલ બધા પ્રકારના મેક અપને છોડાવવા માટે સારો છે. પણ તેનો પ્રયોગ ચહેરા પર કરવાથી તેની ગંદગી અને ધૂળ માટીને વધારે આકર્ષિત કરે છે.

ચહેરા પર ન કરો ઉપયોગ

જો તમે તમારા ચહેરા પર નાળીયેર તેલનો પ્રયોગ મોઈશ્ચરાઈઝરના રૂપમાં કરે છે તો તમને એ જાણીને નિરાશા થશે કે તેના ઉપયોગથી ચહેરાના નાના નાના છિદ્ર બંધ થઈ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment