ભોલેનાથનો આ “ખાસ પ્રસાદ” કરે છે ઘણી બધી બીમારીઓનો ઈલાજ, તમે પણ જાણો આ પ્રસાદ વિષે…

44

ભગવાન ભોલેનાથના ચઢાવામાં સમાવેશ ભાંગને લોકો ઘણી રીતે ખાય છે. જો કે મોટાભાગના લોકો અને ફક્ત ને ફક્ત નશો કરવાની વસ્તુ સમજે છે પણ શું તમને ખબર છે આ ભાંગ તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણી ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો આજે અમે તમને જણાવશું કે ભાંગ તમારા સ્વાસ્થ્ય માટે  કેવી રીતે વરદાનરૂપ બની શકે છે.

દુર થઇ જાય છે કાનનો દુઃખાવો

કાનનો દુખાવો ખુબ જ ખતરનાક હોય છે પણ આ દુખાવામાં બધાથી જલ્દી જો અસરદાર હોય છે તો તે ભાંગનો રસ છે. ભાંગને પીસીને તેલમાં સારી રીતે પકાવી લો. ત્યાર બાદ તેને ગાળીને તેને કાનમાં નાખો આવું કરવાથી કાનનો દુખાવો દુર થઇ જાય છે.

અલ્માઈરથી કરે છે બચાવ

ભાંગમાં મળી આવતી ટેટ્રા હાયડ્રોકેનાબી નોલની એક નાનો ડોઝ એમીલોયડના વિકાસને પૂરો કરે છે. એમીલોયડ મગજની કેસીકાઓને મારે છે જો કે અલ્માઈઝર માટે પણ જવાબદાર હોય છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે રોગ નિવારક

ડાયાબીટીસના દર્દીઓના હાથ પગમાં અવાર નવાર દુખાવો રહેતો હોય છે. કેલીફોર્નીયા યુનિવર્સીટીએ પોતાના સંસોધનમાં જાણવા મળ્યું કે ચેતાને નુકસાન થાય તે પહેલા થવા વાળા દુખાવામાં આ ભાંગ ફાયદાકારક સાબિત હોય છે.

ઉધરસ

ઘણી વખત લોકોની ઉધરસ એટલી વધી જાય છે કે તેના પર દવાનો પણ કોઈ અસર નથી થતો. કહેવામાં આવે છે કે ભાંગનો થોડો ડોઝ ઉધરસમાં આરામદાયક સાબિત થાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment