ભર્તુહરિની આ વાતોને અપનાવી લીધી તો તમારૂ જીવન થઇ જશે સફળ…

54

ભર્તુહરિ સંસ્કૃતના અમાહન કવિ હતા. તે એક પ્રસિદ્ધ નીતિકારના રૂપમાં પ્રસિદ્ધ છે. એક સમય તેના જીવનમાં એવો આવ્યો જયારે તેને મોહમાયા ત્યાગ કરીને વનમાં ચાલ્યા ગયા. તપસ્યા કરીને કોઈ નીતિ શ્લોક અને પુસ્તકો લખેલા જેન પર રોજબરોજની જિંદગી અપનાવીને જીવનની દિશા અને દશા સુધારી શકો છો.

ભર્તુહરિ કહે છે કે ભગવાને મૂર્ખોને ચુપ રહેવાનું એક એવું વરદાન આપ્યું છે. જેનાથી તે સમાજમાં આબરૂને છુપાવીને બચાવી શકે છે. આ મુર્ખો માટે કોઈ સુરક્ષા કવચથી ઓછુ નથી.

ભર્તુહરિના અનુસાર પ્રયાસ કરવાથી રેતીમાં પણ પાણી કાઢી શકાય છે. ત્યાં સુધી કે તમે આ દુનિયામાં શીંગડાવાળા સસલાને પણ વિચરણ કરતા જોઈ શકો છો પણ એક મૂરખની જ્ઞાનની વાતો બતાવવી અને સમજાવવી મુશ્કેલ છે. એટલા મતે મુર્ખ વ્યક્તિ પાછળ પોતાનો સમય બર્બાદ ન કરો.

ભર્તુહરિ જણાવે છે કે ધન ખર્ચ કરવાની ગતિ ત્રણ ગતિ હોય છે દાન, ભોગ, અને નાશ પણ જો તે વ્યક્તિ ન તો ધનનું દાન કરે છે અને ન તો તેનો ભોગ કરે છે પછી તેની ત્રીજી ગતિથી કોઈ રોકી શકતું નથી.

ભર્તુહરિ જણાવે છે કે સફળ અને ખુશ રાજા એ જ હોય છે જે પોતાના પ્રજાની ખુસ્શી વિશે વિચારે છે. જે દિવસે તે પોતની પ્રજા વિશે વિચારવાનું બંધ કરી દે છે તે દિવસથી તેનો ખરાબ સમય શરુ થઇ જાય છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment