ભારતીય લોકો થાઈલેન્ડ જવાનું શા માટે પસંદ કરે છે ??? કારણ જાણીને પકડી લેશો માથું…

62

થાઈલેન્ડ વિદેશી પર્યટનથી પૈસા કમાવવાના મામલે આ વર્ષે ફ્રાન્સને પણ પાછળ છોડતા દુનિયાનો ત્રીજો એવો દેશ બની ગયો છે. ફીનાન્સીયલ ટાઇમ્સના શોધ અનુસાર થાઈલેન્ડને આ મુકામ સુધી ભારતીયો લાવ્યું છે. 2017 માં થાઈલેન્ડને પર્યટકોથી 58 અરબ ડોલરની કમાણી કરી. આ વર્ષે ૩.5 કરોડ પર્યટકો થાઈલેન્ડ આવ્યા હતા. આ જ ગતિ રહી તો પાંચ વર્ષની અંદર થાઈલેન્ડ સ્પેનને પણ પાછળ છોડીને બીજુ સ્થાન મેળવી શકે છે. પર્યટન ઉદ્યોગ થાઈલેન્ડ માટે સુથી લાભકારી સાબિત થઇ રહ્યો છે.

ફીનાન્સીયલ ટાઇમનું કહેવું છે કે જો પર્યટન ઉદ્યોગ કાઢી નાખવામાં આવે તો તેની અર્થવ્યવસ્થા ૩.૩ ટકા જ આગળ વધત. 2018ના પોઅહેલા છ મહિના થાઈલેન્ડની જીડીપીમાં પર્યટન ઉદ્યોગનું યોગદાન 12.4 ટકા હતું. અહિયાં થાઈલેન્દની ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીઝનાબરાબર છે. ધ વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટુરીઝમ કાઉન્સીલનું અનુમાન છે કે થાઈલેન્ડની જીડીપીમાં ઘરેલું અને વિદેશી પર્યટનનું યોગદાન 21.2 ટકા રહ્યું હતું. થાઈલેન્ડમાં પર્યટકોમાં બુમની પાછળ ભારત છે. ભારત બાદ ચીનનું પણ આમ યોગદાન છે. ચીનના ઘણા બધા એરપોર્ટ છે જ્યાંથી થાઈલેન્ડ જવા માટે ૩ થી 4 કલાક ની સમય લાગે છે. અગાઉના વર્ષે 14 લાખ ભારતીય થાઈલેન્ડ આવ્યા હતા અને તે તેના પહેલા વર્ષ કરતા 18.2 ટકા વધારે છે.

2010થી થાઈલેન્ડ જવાવાળા ભારતીયોની સંખ્યા દરેક વર્ષે અંદાજે 10 ટકા વધારે છે. થાઈલેન્ડ આવવાવાળા પર્યટકોની સંખ્યામાં ભારત ૨૦૧૭માં પાંચમાં નંબર પર હતો જયારે 2013માં સાતમાં નંબર પર હતો.

આખરે થાઈલેન્ડ ભારતીઓને શા માટે પસંદ આવી રહ્યું છે

નવી દિલ્લીથી થાઈલેન્ડની રાજધાની બેંકોક જવા માટે ચારથી પાંચ કલાકનો સમય લાગે છે. જે ભારતીય પોતાના દેશમાં ફ્લાઈટમાં સફર કરે છે તેના માટે બેંકોકનું ભાડું પણ વધારે નથી. આજની તારીખમાં આઠ થી દસ હજાર ભાડામાં ફલાઈટથી બેંકોક પહોચી શકાય છે. થાઈલેન્ડ પોતાના બીચના સુંદરતા માટે ઓળખવામાં આવે છે. થાઈલેન્ડની વચ્ચેની સુંદરતા દુનિયાભરના પર્યટકોને આકર્ષિત કરે છે. ભારતીઓ માટે થાઈલેન્ડમાં કોઈ સુંદર બીચ પાસે નથી.

નજીક અને સસ્તું હોવાનું કારણ પણ ભારતીય થાઈલેન્ડને ખુબ જ પસંદ કરેક છે.ભારતનો નિમ્ન મધ્ય વર્ગ યુરોપનો ખર્ચો સહન નથી કરી શકતો એવામાં થાઈલેન્ડ એક મજબુત વિકલ્પના રૂપમાં સામે આવે છે. ભારતની સાથે થાઈલેન્ડનો સંસ્કૃતિક સબંધ પણ છે. થાઈલેન્ડના લોકો બોદ્ધ ધર્મનું પાલન કરે છે. એટલા માટે ભારત થાઈલેન્ડ માટે કોઈ અજનબી દેશ નથી.

દક્ષીણ પૂર્વ એશિયામાં એન્ટર કરવા માટે થાઈલેન્ડ પ્રમુખ દેશ છે. થાઈલેન્ડ દ્વારા આખા ઉપદ્વીપને સસ્તામાં ફરી શકાય છે. થાઈલેન્ડમાં ભારતીય ડિસેમ્બરથી જુલાઈ મહિનાની વચ્ચે ખુબ જ આવે છે. ભારતીઓમાં લીલું પાણી અને સમુદ્ર તટની સફેદ રેતીનો ઘણો જ મોહ હોય છે ત્યાં સુધી કે ઓનલાઇન પણ થાઈલેન્ડના વિઝા માટે આવેદન કરી શકાય છે.

ભારતની ગરમી તડપાવે તેવી હોય છે જયારે થાઈલેન્ડમાં મોસમ બિલકુલ અનુકુળ હોય છે. અધિકતમ તાપમાન ૩૩ સુધી જાય છે. ભારતીઓને થાઈલેન્ડનું સ્પાઇસી સ્રેત ફૂડ પણ ખુબ જ પસંદ આવે છે. ભારતીયો અહિયાનું આઈસ્ક્રીમ અને સી ફૂડ ખુબ ખાય છે. બેંકોકમાં ઘણા બધા બુદ્ધ મંદિરો છે. થાઈલેન્ડ ટુરિસ્ટ વેબસાઈટનું જણાવવાનું છે કે મોટી સંખ્યામાં એવા ભારતીયો ખુબ જ અહિયાં આવે છે જે સેક્સની ખુબ જ ઈચ્છા ધરાવે છે. હા પણ આ વેબસાઈટનું કહેવું છે કે ભારતીય અને અરબના પુરુષોની છબી થાઈલેન્ડમાં સારી નથી. આમ થાઈલેન્ડમાં મોટાભાગના પુરુષોની છબી થાઈલેન્ડમાં કઈ સારી નથી. આમતો થાઈલેન્ડમાં મોટાભાગના ભારતીય પુરુષોની છબી એ પણ છે કે તે ગરીબ પ્રદેશથી છે એટલા માટે વધારે પૈસા લઈને નથી આવતા.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment