ભારતમાં આ જગ્યામાં આજે પણ ચાલે છે બ્રિટીશ સરકારની હુકુમત, કઈ પણ કરતા પહેલા લેવી પડે છે પરમીશન, વાંચો આ માહિતી…

167

15 ઓગષ્ટ, 1947 એ દેશ આઝાદ થયો હતો. એટલે કે એટલે કે અંગ્રેજોથી મુક્તિ મળી ગઈ હતી. ત્યારથી દેશના દરેક ખૂણા ખૂણા પર ભારત સરકારનું રાઝ છે. પણ શું તમે જાણો છો કે ભારતમાં એક એવી જગ્યા પણ છે, જ્યાં આજે પણ બ્રિટીશ સરકારની હકુમત ચાલે છે. અહિયાં કઈ પણ કરતા પહેલા ભારતે બ્રિટીશ સરકાર પાસેથી પરમીશન લેવી પડે છે.

જયારે તમે વિચારી રહ્યા છો આપણે બ્રિટીશ દૂતાવાસની વાત રહે છે, જ્યાં આંતરરાષ્ટ્રીય કાનુનને લીધે કઈ પણ કરવા માટે બ્રિટીશ સરકારની અનુમતિ લેવી પડે છે. જી નહિ, અમે વાત કરી રહ્યા છીએ તે જગ્યાની, જે ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં થતા પણ નથી.

આ જગ્યા છે નાગાલેંડની રાજધાની કોહિમામાં, જેણે આખી દુનિયા ‘કોહિમા વોર સિમેટ્રી’ એટલે કોહિમા યુદ્ધ સ્મારકના નામથી જાણે છે. અહિયાં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા 2700 બ્રિટીશ સૈનિકોની કબર છે. અહિયાં ચંડવિન નદીના કિનારે જાપાનની સેનાએ આઝાદ હિંદ ફૌજની સાથે મળીને બ્રિટીશ સરકાર પર હુમલો કર્યો હતો, જેનાથી ઇતિહાસમાં કોહિમા યુદ્ધના નામે ઓળખવામાં આવે છે.

બ્રિટીશ સરકારે પોતાના સૈનિકોની યાદમાં આ જગ્યા પર સ્મારક બનાવ્યું હતું. કારણ કે આ સમયે દુનિયાના વધારે પડતા રાજ્યોમાં બ્રિટેનની હકુમત હતી, એટલા માટે ઘણા સ્મારક ભારત ઉપરાંત બીજા દેશો જેવા, ઓસ્ટ્રેલીયા અને કેનેડામાં પણ બનાવવામાં આવ્યા છે.

અહિયાં રહેલા બધા સ્મારકોને દેખરેખનું કામ કોમનવેલ્થ વોર ગ્રેવ કમીશન માટે જવાબદાર છે. એટલા માટે આવી જગ્યાઓ પર ભારતીયોનો ફોટો ખેંચવાથી લઈને દેખભાળનું કામ કરવા માટે પણ બ્રિટીશ સરકારની અનુમતિ લેવી પડે છે.

મીડિયા રીપોર્ટસના જણાવ્યા અનુસાર, પાછલા વર્ષે આ સ્મારકની પાસેનો રસ્તાઓને પહોળો કરવાનો પ્રસ્તાવ ભારત તરફથી આપવામાં આવ્યો હતો, પણ બ્રિટીશ સરકારે તેને ના પાડી દીધી હતી.

હા પરંતુ નેતાજી સુભાષચંદ્ર બોઝ સંસ્થાના પદાધિકારી તમાલ સાન્યાલ આ જગ્યાને પોતાના અધિકાર ક્ષેત્રમાં લેવા માટે ભારત સરકારથી વાતો કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment