ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો “પરમાણું સર્દી”થી અડધી દુનિયાનો વિનાશ થઇ જશે, જાણો વિગતવાર માહિતી…

24

જો ભારત પાકિસ્તાન યુદ્ધ થાય તો એક અઠવાડિયામાં બે કરોડ દસ લાખ લોકો મરી જશે. અડધાથી વધારે તે સમય બોમના તાપથી બળી જશે અને જે બાકી બચશે તે રેડિએશનથી મરી જશે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ બરાબર બનેલો છે. પણ એવું પણ નથી કે બંને દેશો પોતાને યુદ્ધમાં નાખી દો. પર માની લો કે બંને દેશોમાં જંગમાં કુદી પડે તેમ છે અને પછી ક્યાય ભારત પાકિસ્તાનની વચ્ચે પરમાણું યુદ્ધ થાય તો શું થશે ? ફોટાઓ ખુબ ભયાનક હશે. એક અઠવાડિયામાં જ બે કરોડ દસ લાખ લોકો માર્યા જશે. અડધાથી પણ વધારે લોકો બમના તાપથી બળી જશે. જે બચશે તે રેડીયેશનથી માર્યા જશે. દુનિયાની અડધી ઓઝોન પરત બર્બાદ થઇ જશે. અડધી દુનિયાથી સર્દી ગરમીનો મોસમ ખત્મ થઇ જશે. દુનિયાને પરમાણું સર્દી વિનાશ કરી દેશે. વનસ્પતિઓ અને ઝાડના નિશાન પણ મટી જશે. અડધી દુનિયાના બે અરબ લોકો ફક્ત ભૂખથી જ મરશે.

અડધી દુનિયા ભોગવશે પરિણામ

વાત ફક્ત હિન્દુસ્તાન અને પાકિસ્તાનની નથી. દાવ પર અડધી દુનિયા છે. જી હા, જો ભૂલથી ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો તે યુદ્ધમાં બંને દેશો પોતાના પરમાણું બમનું જ બટન દબાવશે, તો હિન્દુસ્તાન અને પાકિસ્તાનમાં તો એક ઝટકામાં જ બે કરોડ દસ લાખ લોકો માર્યા જશે પણ તેની અસર ફક્ત પાડોશી રાજ્ય પર જ નહિ પરંતુ અડધી દુનિયાને સહન કરવું પડશે.

ખતરનાક છે ભારત અને પાકિસ્તાનની પાસે જે પરમાણું બમ છે. તેમાંથી દરેક બમ હિરોશીમા પર પાડવામાં આવ્યા હતા 15 કિલોટન વાળા બોમના બરાબર છે. આ બોમ જેવા પડશે સૌથી પહેલા તેની ગરમી, તાપ અને રેડીએસનથી લોકોને મારશે. ત્યાર બાદ પણ જે બચી જશે તેના માટે જીવવું સહેલું નહિ હોય. ભોપાલ ગેસના ત્રીસ વર્ષ પછી પણ આજે ત્રીજી પેઢી બીમાર પેદા થઇ રહી છે. તો આતો એક પરમાણું બોમ છે. અંદાજો લગાવો આની અસર કેટલી ખતરનાક હશે.

બર્બાદ થઇ જશે ઓઝોન પરત

બમના રેડીએસનની અસર લોકોને ફક્ત તડપાવશે જ નહિ પણ બાકી ઘણી રીતથી અને પરિણામોથી તડપી તડપીને મરશે. વૈજ્ઞાનિકોની માનીએ તો આટલા રેડીએસનથી વાયુમંડળના ઓઝોન પરત બર્બાદ થઇ જશે. હવે વાયુમંડળમાં ઓઝોન પરત ગાયબ થઇ અથવા બર્બાદ થઇ પછી મતલબ એ છે કે હવાથી એ ગેસ ખત્મ થઇ જશે જે વાતાવરણને બદલે છે. એટલે કે દુનિયામાં સર્દી ગરમીના ફિક્સ મોસમમાં સિલસિલો જ ખત્મ થઇ જશે. એવામાં ખુબ જ બની શકે છે કે આ યુદ્ધ બાદ આવી ભયાનક ઠંડી પડે કે દુનિયાથી વેજીટેશન એટલે કે વૃક્ષ છોડનું નામ અને નિશાન જ મટી જશે. એવામાં માણસોની હાલત શું હશે તે તમે સમજી જ શકો.

મરી જશે 2 કરોડથી વધારે લોકો વૈજ્ઞાનિકોની માનીએ તો દેશો દેશો વચ્ચે પરમાણું યુદ્ધના શરૂઆતમાં જ 2 કરોડ 10 લાખ લોકોનું મૃત્યુ તો પહેલા અઠવાડિયામાં જ થઇ જશે. મૃત્યુનો આ આંકડો બીજા વિશ્વ યુદ્ધમાં મરી ગયેલા લોકોની સંખ્યા કરતા અડધી હશે. એટલું જ નહિ આ આકડો હિન્દુસ્તાનમાં પાછલા 9 વર્ષમાં આતંકવાદી હુમલાઓમાં માર્યા ગયેલા સામાન્ય માણસો, પોલીસ, જવાન અને સુરક્ષા બળોની કુલ સંખ્યાથી 2 હજાર 221 ઘણું વધારે હશે. કહેવાનો મતલબ એ છે કે આ સમયે આતંકવાદી અને ઈન્સાનિયતને ઘણું નુકશાન પહોચી રહ્યું છે, પરમાણું યુદ્ધ તેના 2 હજાર ગણા વધારે લોકોના પ્રાણ લેશે.

હાલત એ થશે કે દુનિયાના એક મોટા વિસ્તારમાં ઝાડ વૃક્ષ અને વનસ્પતિઓનું નામ અને નિશાન પણ ખત્મ થઇ જશે. વેજીટેસન એટલે કે વૃક્ષોનું નામ અને નિશાન બંને ખત્મ થઇ જશે. અને ફક્ત આ કારણે લોકો લગભગ 2 અરબ લોકો ભૂખથી માર્યા જશે. આ આકડો 2013 માં ભોતિક વૈજ્ઞાનિકોના આંતરરાષ્ટ્રીય સંગઠને પરમાણું યુદ્ધ રોકવા માટે કરવામાં આવેલા એક અધ્યયન બાદ જાહેર કરવામાં આવ્યું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment