ભારતના પ્રહારથી ડરી ગયું પાકિસ્તાન, શરુ કરી ન્યુઝની નવી અફવાઓ…

42

પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહી બાદ એક તરફ જ્યાં યુદ્ધ જેવું વાતાવરણ બની ગયું છે તો બીજી બાજુ પાકિસ્તાની મીડીયાએ સોશ્યલ મીડિયા પર અલગ જ જંગ શરુ કરી દીધી છે અને તે જંગ છે ન્યુઝની નવી અફ્વાહોની.

ફેક ન્યુઝ 1

પાકિસ્તાનમાં જાણીતા જર્નાલિસ્ટ અને ટ્વીટર પર 5 લાખથી વધારે ફોલોવર્સ વાળા યુઝર @shahidmasooddr એ ભારતીય વાયુસેનાની એક વિડીઓ ટ્વીટ કર્યો છે, જેમાં તે ઘયલ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં ઘાયલ પય્લાતની આજુબાજુ લોકો તેને ‘શાંત’ રહેવા માટે કહેતા સાંભળી શકાય છે. અને પાછળથી કેટલાક લોકો ‘કન્નડ’ ભાષામાં કઈક કહી રહ્યા છે. Dr shahid masood ના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને બીજા ભારતીય પય્લાતને જીવતો પકડ્યો છે આ વિડીયો તેનો છે.

સાચું

હકીકતમાં આ વિડીયો આ મહિનાની 19 ફેબ્રુઆરીએ બેંગલુરૂમાં એયર શોના એક દિવસ પહેલા અભ્યાસ દરમિયાન ટકરાયેલા સૂર્યકિરણ વિમાનોને ચલાવી રહેલા ઘાયલ પાયલટનો છે. વિડ્યોમાં દેખાઈ રહેલા પાયલટનું નામ વિજય શેલકે છે.

અહિયાં જુઓ આ ઘટનાથી જોડાયેલો યુટયુબ પર રહેલો વિડીયો

ફેક ન્યુઝ 2

પાકિસ્તાનના મીડિયા હાઉસ ‘The Express Tribune’ એ એક ટ્વીટમાં દાવો કર્યો કે તેની સેનાએ ભારતના બે જેટ પાડી નાખ્યા અને ન્પય્લાતને પણ પકડી લીધો. તેની સાથે એક ક્ષતીગ્રસ્ત વિમાનનો ફોટો પણ શેર કર્યો છે.

સાચુંઆ ફોટો પણ જૂની ઘટનાનો છે. જયારે અમે આ ફોટાને રીવર્સમાં સર્ચ કર્યો ત્યારે અને રીઝ્લ્તના બીજા પેઝ પર ‘નવી દુનિયા’ નું 13 જુન, 2016 ના પ્રસારિત એક આર્ટીકલ મળ્યો, જેમાં આવો જ ફોટો લગાડેલો હતો.

ફેક ન્યુઝ ૩પાકિસ્તાનના ડોન ન્યુઝે પણ પોતાના ટ્વીટર હેન્ડલથી ભારતીય વિમાનને પાડવાની ખબર ટ્વીટ કરી. સાથે એ પણ લખ્યું કે પાકિસ્તાની સેનાએ ભારતના એક પાયલટને ગિરફ્તાર પણ કર્યો છે. તેની સાથે જે ફોટો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વર્ષ ૨૦૧૫મ ઓડીશામાં વાયુસેનાના ફાઈટર ટ્રેનર એયરક્રાફ્ટ ક્રેશ થયા પછીની ફોટો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment