ભારતના આ શહેરમાં જોવા મળ્યું દુનિયાનું સૌથી ખૂંખાર જાનવર, ફોટાઓ જોઇને હદય પીગળી જશે…

114

હજારો વર્ષ પહેલા વિલુપ્ત થઇ ચુકેલા દુનિયાના સૌથી ખતરનાક જાનવર આ દિવસોમાં રાજ્સ્થાનમાં જોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જી  હા, સોશ્યલ મીડિયાના માધ્યથી તેના ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક ડાયનોસર ખેતરમાં ફરતું નજરે આવી રહ્યું છે. તેને જોઇને કોઈ પણ ચોકી જશે.

વાયરલ ફોટાઓ સાથે એ જણાવવામાં આવી રહ્યું છે કે ડાયનોસરને શિવજી સીરવી નામના આ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો છે.

બીજી વાત આવે છે કે આ ફોટાઓ જે વ્યક્તિ પાડ્યા છે તે પંજાબી છે. આ ફોટોઓને લોકો વધારેમાં વધારે શેર કરવાની અપીલ પણ કરી રહ્યા છે.

હવે દરેક કોઈ આ ફોટાઓ સાચા છે કે નહિ તે જાણવા માંગે છે, એવામાં સવાલ ઉઠે છે કે શુ સાચે ડાયનોસર ખેતરમાં આવી ગયો હતો ? અને જો આવ્યો પણ હતો તો તે ક્યાં છે ?

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment