ભારતમાં ઓનલાઈન પબજી પર લાગી શકે છે પ્રતિબંધ…

38

દિલ્લીના નેશનલ અકાલી દળના અધ્યક્ષ પરમજીત સિંહ પમ્માંના પબજી અને કોરનાઈટ ગેમ્સને બૈન કરવાની માંગના પત્રનો સરકારે જવાબ આપ્યો છે. સરકારે બાળક માટે હાનીકારક સાબિત થવા પર ગેમ્સ પર ભારતમાં પ્રતિબંધ લગાવવાના સંકેત આપી દીધા છે.

પમ્માંના નેતૃત્વમાં અભિભાવકોએ 4 જુને જંતર મંતર પર પ્રદર્શન કરીને દુરસંચાર મંત્રી રવિશંકર પ્રસાદ અને અન્ય મંત્રાલયોને વિજ્ઞાપન મોકલી દીધું હતું. તેમાં પબ્જી અને ફોરનાઈટ જેવા ગેમ્સ પર પ્રતિબંધની માંગ કરી હતી.

સરકારે પત્રમાં જણાવ્યું કે બાળકો માટે હાનીકારક ગેમ્સ પર પ્રતિબંધ લગાવવા માટે મંત્રાલય કાર્યરત છે. આ મુડદા પર કેન્દ્રીય ઈલેક્ટ્રોનિકસ અને સુચના પ્રદ્યોગિક મંત્રલાયે જણાવ્યું કે તેના માટે કઠોર પગલા ઉઠાવવામાં આવશે.

જાણકારીના જણાવ્યા અનુસાર પબ્જીને બૈન માટે સોશ્યલ મીડિયા સહીત કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રાલયને લખવામાં અવિ છે. તે આ સબંધમાં કામ કરી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment