બેસ્ટ ટોઇલેટ પેપર સર્ચ કરવાથી જોઈ શકાય છે પાકિસ્તાનનો ઝંડો…તમે ટ્રાઈ કરી ???

34

જો તમે સર્ચ ગૂગલ પર દુનિયાના સૌથી સારા ટોયલેટ પેપર વિષે તપાસ કરશો તો તમને પાકિસ્તાની ઝંડો નજર આવશે. આ ઉપરાંત, ગુગલ સર્ચમાં તમે ફકત ‘ટોઇલેટ પેપર’ અથવા‘ ચાઇના મેડ ટોયલેટ પેપર’ લખશો તો પાકિસ્તાનનો ચાંદ સિતારા વાળો ઝંડો નજર આવશે.

હકીકતમાં, ૧૪ ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થયાના થોડાક દિવસો બાદ જોવા મળી છે. આ સર્ચના પરિણામ ઝડપથી સોશિયલ મીડિયા પર વધતા જાય છે. ખાસ કરીને આ સંબંધમાં ટ્વીટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના મેમેઝ, પોસ્ટ અને સ્ટેટસ અપડેટ વધવાથી પાકિસ્તાની ઝંડાનો ‘ટોયલેટ પેપર’ વાયરલ થઇ ગયા છે.

ગુગલ સર્ચમાં ટોઇલેટ પેપરના નામ પર પાકિસ્તાની ઝંડાનો ફોટો દેખાવ આ ઉપરાંત હવે તેનાથી જોડાયેલી વાતને લઈને ચાલી રહેલી ખબરોનો ફોટાઓ પણ મોટી સંખ્યામાં નજરે આવી રહ્યા છે. હા પણ ગૂગલે અત્યાર સુધી આ વાતનો જવાબ નથી દીધો કે આ ગડબડી કેવી રીતે થઇ.

ગૂગલનું અલ્ગોરિધમ હંમેશા વિવિધ મામલાઓમાં ખોટી વસ્તુઓ દેખાડે છે. હાલમાં જ ગુગલ સર્ચ એન્જિન પર ઇડીયટ લખવા પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપનું નામ આવતું હતું.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment