બેન્ડ બાજા સાથે જાન લઈને આવ્યા 250 ઇન્કમટેક્ષ અધિકારીઓ, ફિલ્મી અંદાજમાં મારી એન્ટ્રી…

40

મધ્યપ્રદેશના મંદસોરમાં ઇન્કમ ટેકસ વિભાગની મોટી છાપેમાર કાર્યવાહી થઇ છે, અમૃત રીફાઇનરીની જગ્યાઓ પર આયકર વિભાગે મોટી રેડ મારી છે, અંદાજે અઢીસો અધિકારીઓ અને કર્મચારીઓએ ઇન્કમ ટેક્સની ચોરી થવાની સુચના પર અહિયાં છાપેમાર કાર્યવાહી કરી છે, વિભાગે ખુબ જ ફિલ્મી અંદાજમાં બેન્ડ, બાઝા, જન સાથે અમૃત રીફાઇનરીની જગ્યાઓ પર છાપો મારીને કાર્યવાહી કરી છે. ઇન્કમટેક્ષના અધિકારી અંદાજે 250 કર્મચારીઓ સાથે અહિયાં પહોચ્યા અને આખી કાર્યવાહી શરુ કરી. જણાવી દઈએ કે અમૃત રીફાઇનરીના સંચાલકો મનોહર ગર્ગે ઘણી જગ્યાએ ઇન્કમટેક્સ વિભાગની છાપેમારીની કાર્યવાહી અત્યારે પણ શરુ છે.

જણાવી દઈએ કે ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટને સુચના મળી હતી કે અમૃત રીફાઇનરીની કરોડો રૂપિયાની ટેક્ષ ચોરી કરી રહી છે. સાથે જ સુચના મળી રહી છે કે નીમચની ધાનુકા રીફાઇનરી અને જાવરાની અંબિકા રીફાઇનરી પર છાપામાર કાર્યવાહી ચાલી રહી છે.

ત્યારે ઇન્કમટેક્ષ વિભાગના આ અચનાકની કાર્યવાહીમાં આખા ઇલાકામાં હડકંપ મચી ગયેલો છે અને કોઈ સમજી નથી શકતા કે અચાનક શું થઇ ગયું. જણાવી દઈએ કે અધિકારીઓ જે ગાડીમાં આવ્યા હતા તે બધી ગાડીઓમાં એક પરચો પણ ચોટાડેલો હતો, ત્યાર બાદ કર્મચારીઓએ ગણેશવાટિકામાં અમૃત રીફાઇનરીની પાસે જઈને આ ગાડીઓને ઉભી રાખી દીધી અને ફટાફટ અમૃત રિફાયનરીની જગ્યાને સીલ કરી દીધી.

ગાડીઓ પર વિકાસ સંગ નિશા લખેલું છે કોઈને કાનો કાન ખબર પણ ન થઇ અને ગાડીઓનો એક મોટો કાફલો મંદોસરના ગણેશ વાટીકાની પાસે કોલોનીમાં અમૃત રીફાઇનરીના સંચાલક મનોહરના નિવાસે આવી પહોચ્યો અને અચાનક છાપેમારી કાર્યવાહી શરુ કરી દીધી.

ખાસ વાત એ છે કે છાપામાર કાર્યવાહી માટે જે ઇન્કમટેક્ષ અધિકારીના લોકો આવ્યા હતા તે જાન શણગારીને આવ્યા હતા તેથી કોઈને શખ નહિ થાય કે આ ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટની રેડ છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment