બાળકીના સ્કૂલબેગમાં છુપાયેલું હતું કઈક એવું, કે ખોલતા જ ક્લાસ ટીચરના મોઢામાંથી નીકળી ગઈ ચીસ, જાણો હકીકત…

25

જે માતા પિતા પોતાના નાના બાળકોને સ્કુલમાં મોકલે છે. તેના મનમાં પોતાના દિલના ટુકડાની સુરક્ષાને લઈને સવાલ દોડતો રહે છે. કારણ કે અવાર નવાર દિવસોમાં સ્કુલમાં હદય પીગળાવી દે તેવી ઘટના થતી રહે છે. આવુ જ કઇક પંજાબના તરનતારનમાં થયું, જેણે જાન્ય બાદ પેરેન્ટસની ચિંતા વધારે વધી ગઈ છે.

આ ઘટનાની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખુબ જ થઇ રહી છે. કારણ કે ઘટના ભલે સ્કુલમાં ઘટેલી હોય પણ તેમાં પરિવારની લાપરવાહી સામે આવી રહી છે. આગલી સ્લાઈડમાં જાણો કે આખરે થયું શું હતું.

હકીકતમાં પંજાબના તરનતારનમાં એક સ્કુલમાં તે સમયે હડકંપ મચી ગયો જયારે બાળકના સ્કુલબેગ માંથી 5 ફૂટ લાંબો સાપ નીકળીને બહાર આવ્યો. રોજની જેમ પ્રાર્થના સભા બાદ જેવા જ બાળકો ક્લાસમાં જઈને પોતાનું સ્કુલ બેગ ખોલ્યું તો ક્લાસમાં ભાગદોડ મચી ગઈ. બાળકના બેગની પાસે જયારે ક્લાસ ટીચર પહોચી તો સાપ જોઇને તેની પણ ચીસ નીકળી ગઈ.

ચીસો સાંભળ્યા બાદ સ્કુલ પ્રશાસનના લોકો પણ ક્લાસમાં પહોચ્યા અને બાળકના સ્કુલના ખુલ્લા મેદાનમાં લઇ ગયા. ત્યાં બેગ માંથી બૂકોને કાઢવામાં આવી તો સાપની લંબાઈ જોઇને લોકોના પ્રાણ અધ્ધર અટકી ગયા. કારણ કે આ સાપ 5 ફૂટ લાંબો હતો.

રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ પણ બાળકને નુકશાન ન પહોચ્યું. કર્મચારીઓએ સાપને જીવતો છોડી દીધો. આ ઘટનાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment