બાળક મેળવવાની ઈચ્છામાં સારવાર કરવા માટે ગઈ હોસ્પિટલ, ડોક્ટરે કર્યું કઈક એવું જાણીને રહી જશો દંગ…

27

ડોક્ટર કે જેને લોકો ભગવાનનો દરજ્જો આપે છે તે કઈક આવો કાંડ કરી શકે છે આ વિચારી શકવું મુશ્કેલ હોય છે. ન ફક્ત ચિકિત્સકે પોતાની આબરુને કલંકિત કરી પણ એ પણ સાબિત કરીને જણાવ્યું કે આટલા પુસ્તકો વાચ્યા છતાં તેના મગજમાં અપમાનજનક વિચાર રાખે છે, જી હા, આ ખુબ જ ગંભીર બાબત છે.

હકીકતમાં, આરોપી ચિકિત્સકે પોતાના જ હોસ્પીટલમાં એક મહિલા સાથે શરમજનક હરકત કરી છે. પીડિતા ચિકિત્સક પાસે એટલા માટે આવી હતી તેથી તેને સંતાન પ્રાપ્તિ થઇ શકે, હકીકતમાં પાછલા 6 મહિનાથી મહિલાનો ચિકિત્સક પાસે સારવાર ચાલી રહી હતી. તે ‘ટેસ્ટ ટ્યુબ બેબી’ પ્રણાલીની મદદથી એક બાળક ઈચ્છતી હતી. પણ તેને શું ખબર હતી કે જેને તે ભગવાન સમજી રહી છે તે પોતાની હવસનો શિકાર કરી નાખશે.

મીડિયા રીપોર્ટના જણાવ્યા અનુસાર મહિલા પોતાના પતિઓની સાથે 6 મહીનાથીઓ ચિકિત્સક પાસે આવી રહી હતી. વિચારવા જેવી વાત એ છે કે જે દિવસે ચીકીત્સકે આ કરતુત કરી, તે સમયે પણ તેનો પતિ તપાસ રૂમી બહાર બેઠા હતા. આવી હરકત કરતા પહેલા ડોક્ટરનું હદય જરા પણ કંપી ન ઉઠ્યું. તેને મહિલાને રૂમમાં બોલાવી સને ત્યાંથી નર્સને બહાર મોકલી દીધી. ત્યાર બાદ તેને મહિલા સાથે ઘીનોની હરકત કરી.

મામલો ગુજરાતના સુરતનો જણાવવામાં આવી રહ્યો છે. ચિકિત્સકે સારવાર કરાવવા માટે આવેલી મહિલા દર્દીને પોતાની હવસનો શિકાર બનાવી લીધી. સુરતની પ્રખ્યાત હોસ્પિટલ ‘મી એંડ મમ્મી’ માં આ ચિકિત્સક કાર્યરત છે. ટેસ્ટ ટ્યુબ બેબીની મદદથી સંતાન પ્રાપ્તિ માટે આ હોસ્પિટલ ખુબ જ ચર્ચિત છે અને નિસંતાન મહિલાઓ અહિયાં બાળકની ઉમ્મીદ લઈને આવે છે. આ વિધિઓથી અહિયાં મહિલાઓનો ઈલાજ કરવામાં આવે છે સંતાનની ઈચ્છામાં પીડિતા ચિકિત્સક પ્રફુલ દોષીને મળી.

ચિકિત્સકે મહિલાની સારવાર શરુ કરી. સતત 6 મહિના સુધી પીડિતા હોસ્પિટલ આવ જાવ કરતી હતી. તે રોજ પોતાના પતિ સાથે અહિયાં આવતી હતી. વીતેલા 4 સપ્ટેમ્બરે પણ ચીકીત્સકે પીડિતાને હોસ્પિટલ બોલાવી. મહિલાનો આરોપ છે કે તપાસના બહાનથી ચિકિત્સક તેને અંદર લઇ ગયો. ત્યાર બાદ નર્સને તપાસ કક્ષમાંથી બહાર જવા માટે કહ્યું, પરિચારિકાના ગયા બાદ ચિકિત્સકે મહિલાને પોતાની હવસની શિકાર બનાવી લીધી. મામલો પોલીસ સુધી પહોચ્યો તો ડોક્ટર હોસ્પિટલ છોડીને ફરાર થઇ ગયો, પણ બાદમાં પોલીસે ચીકીત્સકને પકડીને ગિરફ્તાર કરી લીધો છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment