અયોધ્યાના શ્રી સીતારામ મંદિરમાં થઇ ઇફતાર પાર્ટી, પુજારી બોલ્યા હું ભવિષ્યમાં….

20

અયોધ્યામાં કઈક એવા વાક્યા થયા, જેની મિસાલ ન ફક્ત સ્થાનીય લોકો માટે પાન દેશભરમાંથી આપવામાં આવી રહી છે. રમઝાનના મહિનામાં અયોધ્યાના શ્રી સીતારામ મંદિરમાં ઇફતારનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાનના પવિત્ર મહિનામાં સાંપ્રદાયિક સૌમ્યતામી મિસાલ જાળવી રાખતા, ધાર્મિક ભાવનાઓથી પર સોમવારે અયોધ્યાના શ્રી સીતારામ મંદિરના પ્રાંગણમાં બધા ભેગા મળીને આવ્યા.

ન્યુઝ એજન્સી એએનાઈથી વાત કરતા મંદિરના પુજારી યુગલ કિશોરે જાણાવ્યું કે, આ ત્રીજી વાર છે જયારે આમે લોકો ઇફતાર પાર્ટીનું આયોજન કરી રહ્યા છીએ. હું ભવિષ્યમાં પણ રમઝાન દરમિયાન આવા સતત ઇફતાર કરતો રહીસ. આપણે દરેક તહેવાર તે જ ઉત્સાહ સાથે મનાવવો જોઈએ. ઇફતાર પાર્ટીમાં સમાવેશ મુઝ્મીમ્લ ફીઝાએ જાણાવ્યું કે આં પ્રકારની ભાવનાઓને ધ્યાનમાં રાખતા, તે દાર વર્સેપોતાના હિંદુ ભાઈઓની સાથે નવરાત્રી પણ મનાવે છે.

મુઝ્મીમ્લ ફીઝાએ જણાવ્યું કે. “એજંડા વાળા લોકો નથી ઈચ્છતા કે બધા સમુદાય એક સાથે આવે અને આ પ્રકાર્રનું આયોજન કરે. દેશમાં જે ધર્મના નામ પાર રાજનીતિ કરે છે, કિશોર જીવા લોકો પ્રેમનો સંદેશો અઆપે છે.” રમઝાનનો પવિત્ર મહિનો 5 મેં થી શરુ થાય છે, જે 4 જુન

ચાલશે. 30 દિવસો બાદ રોઝાઓ બાદ શવ્વાલની પહેલી તારીખે ઈદ-ઉલ-ફિતર નો તહેવાર મનાવવામાં આવશે.

જણાવી દઈએ કે, આખા મહિનામાં રોઝા બાદ જે ઇડ હોય છે જેણે લોકો ઇદ-ઉલ-ફીતર કહે છે. તેને મીઠી ઇડ પાન કહેવામાં આવે છે. રોજેદારો ઇદના દિવસે નમાઝ પહેલા ગરીબોમાં ફીતરા બાંટવામાં આવે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment