ઓટોમેટીક ગિયરવાળી ગાડીના ફાયદા અને નુકસાન, ખરીદતા પહેલા જાણી લો…

181

ભારતીય બઝારમાં જયારે પણ કોઈ ગાડી લોન્ચ થાય છે તો તેની મેન્યુઅલ ગેયરબોકસનું ચલણ પણ વધી ગયું છે કારણ કે હેવી ટ્રાફિકમાં ડ્રાઈવ કરવાનું સહેલું બનાવી દે છે પણ તેમાં કેટલાક ફાયદા અને કેટલીક ખામીઓ પણ છે. આવો જાણીએ…

ઓટોમેટીક ટ્રાન્સમિશન વાળી ગાડીના ફાયદા

મૈન્યુઅલ ટ્રાન્સમિશનની તુલનામાં ઓટોમેટીક ટ્રાન્સમિશનવાળી ગાડીમાં ગેયર બદલવાની જરૂર પડતી નથી. અને જો તમે લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છો તો ઓટોમેટીક ટ્રાન્સમિશન તમારા ડ્રાઈવિંગ અનુભવને વધારે સારો બનાવે છે. ઓટોમેટીક  ટ્રાન્સમિશન તમારા ડ્રાઈવિંગ અનુભવને વધારે સારો બનાવે છે. ઓટોમેટીક ટ્રાન્સમિશન એન્જીનના જરૂરિયાતના હિસાબે પોતે ગેયર ચેન્જ કરી લે છે જેનાથી ચાલક પરિવર્તિત થઈને બેફીક્રી કરી દે છે.

ભારતના ખરાબ રસ્તાઓ પર સામાન્ય ગાડીઓની સરખામણીએ ઓટોમેટીક ગાડીઓને ચલાવવું અને હેન્ડલ કરવું સહેલુ હોય છે. ખાસ વાત એ છે કે જે લોકો પહેલી વાર ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે અથવા નવા ગાડી શીખી રહ્યા છે તેના  માટે ઓટોમેટીક ગાડીઓ વધારે યોગ્ય રહે છે. હકીકતમાં વારે વારે કલ્ઝ અને ગેયર બદલવાથી છુટકારો મળે છે. પરિણામે તમે ટેન્શનફ્રી ડ્રાઈવ અનુભવ લઈ શકો છો.

ઓટોમેટીક ટ્રાન્સમિશન વાળી ગાડીના નુકશાન

ઓટોમેટીક ટ્રાન્સમીશન અને AMT ની સરખામણીમાં ગેયર બદલવામાં થોડો સમય લાગે છે અને ગીયર સીફટિંગ ચોખ્ખી ખબર પડે છે, જયારે ગાડી ઘણી વાર થોડો એવો ઝટકો પણ અનુભવે છે.

મેન્યુઅલ ગીયરબોકસની તુલનામાં ઓટોમેટીક ટ્રાન્સમીશનનો મેન્ટેનન્સ મોંઘો હોય છે જે સર્વિસ દરમિયાન નજરે આવે છે.

હા પરંતુ AMT અને મૈન્યુઅલ ગીયરબોકસની માઈલેજ લગભગ સરખી જ હોય છે પણ જે ગાડીઓ સંપૂર્ણ ઓટોમેટીક હોય છે તેમાં ફ્યુલની વધારે ખપત થાય છે અને માઈલેજ પર પણ તેની અસર પડે છે.

ઓટોમેટીક ગેયરને તમે પોતાની મરજીથી વધારે કે ઓછો કરી શકતા નથી. અચાનક ગાડીને ઓવરટેક કરવામાં પરેશાની થઇ શકે છે જયારે મેન્યુઅલ ગેયરબોકસમાં તમે તમારી ઈચ્છા અનુસાર ગેયર બદલી શકો છો.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment