ઓટો ડ્રાઈવર અચાનક રહેવા લાગ્યા 1.6 કરોડના બંગલામાં, IT ડીપાર્ટમેન્ટ પકડ્યો તો કહ્યું “ગીફ્ટ”માં મળ્યું, ગીફ્ટ કરનારનું નામ સાંભળીને તમારા હોંશ ઉડી જશે…

84

આયકર વિભાગે બેંગલુરુના એક ઓટો રીક્ષા ડ્રાઈવરના 1.6 કરોડના છાપેમારી કરી ઓટો ડ્રાઈવરનું નામ ન્લ્લુરાલી સુબ્રમણી જણાવવામાં આવે છે. ઓટો ડ્રાઈવર સુબ્રમણીએ જણાવ્યું કે અમેરિકામાં રહેવાવાળી એક વિદેશી મહિલાએ તેને આ ઘર ગીફ્ટ પર આપ્યું છે. જેને સાંભળીને આઈટી ડીપાર્ટમેન્ટ (IT Department) પણ હૈરાન રહી ગયું હતું. બેંગલુરૂના સૌથી મોટા વાઈટફિલ્ડ માં આ ઘર છે. 16 એપ્રિલે આયકર વિભાગે છાપો માર્યો હતો. તપાસમાં ખબર પડી કે તેના બીજેપી એમએલએ અરવિંદ લિંબાવાલી (BJP MLA Arvind Limbavali) સાથે પણ સબંધ છે. પણ તેઓએ આ મુદ્દાથી કોઈ પણ પ્રકારની ભાગીદારીની ના પાડી દીધી છે.

ઓટો ડ્રાઈવરના જણાવ્યા અનુસાર, આ ઘર અમેરિકી મહીલાએ તેને ભેટમાં આપ્યું છે. ખબરના જણાવ્યા અનુસાર, 72 વર્ષીય લારા ઈવિસન 2006 માં બેંગલુરુ આવી હતી. તે ત્યાં 2010 સુધી રોકાઈ. 4 વર્ષ સુધી સુબ્રમણીએ મહિલાની મદદ કરી. તે તેને ઘરેથી લેવા આવતો હતો અને તેને છોડવા આવતો હતો. આ દરમિયાન લારાને ખબર પડી કે સુબ્રમણી ખુબ જ ગરીબ છે અને તેની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ છે. જે બાદ તેને મદદ કરવાનું વચન આપ્યું.

લારાએ આઈટી ડીપાર્ટમેંટને જણાવ્યું કે તેને ખાલી ઘર જ નહિ પરંતુ તેના બાળકોના ભણતર માટે પૈસા પણ આપ્યા છે. સુબ્રમણીએ જણાવ્યું કે ‘અમેરિકી મહિલાએ મારી મદદ કરી હતી. તે જયારે પણ બેંગલુરુ આવે છે તો આ જ ઘરમાં પરિવારની સાથે રોકાય છે.”

સુબ્રમણીએ જૂની વાતો જણાવતા કહ્યું કે  ‘તેને વરસાદના દિવસોમાં રીક્ષા ન મળતી હતી. મેં આ દિવસો દરમિયાન તેને ઘર છોડ્યા હતા. આગલા દિવસે પણ મેં તેની મદદ કરી હતી. જયારે પણ તેને ટ્રાન્સપોર્ટની જરૂર પડે છે ત્યારે તે મને કોલ કરે છે. ત્યાર બાદ અમે દોસ્ત બની ગયા મેં મારા પરિવાર વિશે જણાવ્યું તો તેને મને ઘર આપી દીધું અને પૈસા આપી દીધા. જણાવી દઈએ કે, આઈટી ડીપાર્ટમેન્ટ તેના પર નજર બનાવી રાખી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment