ઓસ્ટ્રેલિયાથી સ્કોટલેન્ડ પહોચી મહિલા, ઘરે પહોચતા જ ખોલ્યું બેગ તો મોઢામાંથી નીકળી ગઈ ચીસ…

48

સ્કોટલેન્ડની મહિલા સાથે કઈક એવું થયું જેને હર કોઈને હેરાન કરી દીધો છે. મહિલા ઓસ્ટ્રેલીયા ફરીને પછી આવી અને જેવું જ તેને બેગ ખોલ્યું તો તેના ચંપલની અંદર અજગર બેઠેલો હતો.

સ્કોટલેન્ડની મહિલા સાથે કઈક એવું થયું કે જેને દરેકને હેરાન કરી દીધા. મહિલા ઓસ્ટ્રેલીયા ફરીને પાછા પોતાના દેશ સ્કોટલેન્ડ પહોચી. જેવું તેને બેગ ખોલ્યું તો તેના ચંપલની અંદર એક સાપ બેઠેલો હતો. જેવો જ તેને જોયો તેના હોશ ઉડી ગયા. bbc રીપોર્ટના અનુસંધાને, મારિયા બોક્લ્સ જયારે ઓસ્ટ્રેલીયાથી રજા માણીને પરત ફરી તો તેને બેગમાં એક સાપ જોયો. જણાવી દઈએ કે, અજગર ઝેરીલો ન હતો. તેને મારિયા સાથે 14 હજાર કિલોમીટરનો સફર કર્યો. જે ચંપલમાં છુપાયેલો હતો.

મારિયાએ ઓસ્ટ્રેલીયાથી સમાન ટ્રાન્સપોર્ટની મદદથી લાવ્યો હતો. તેને સૌથી પહેલા લાગ્યું કે કોઈએ રેના સમાન સાથે મજાક મજાકમાં એક રમકડું રાખી દીધું છે જયારે તેને બહારથી જોઇને અડ્યું તો કઈક હલી રહ્યું છે તેવું અહેસાસ થતું હતું. તે ચંપલમાં બેસીને આરામ કરી રહ્યો હતો. સ્કોટિશ સોસાઈટી ઓફ ધ પ્રિવેન્શન ઓફ ક્રુઅલી ઓફ એનિમલની ટીમ પહોચી અને અજગરને બહાર કાઢી નાખ્યો.

સ્નેક કેચર ટેલર જોનસ્ટોને કહ્યું કે જયારે હું પહોચ્યો, સાપ સામાનની વચ્ચે એક ચંપલમાં આરામ ફરમાવી રહ્યો હતો. જેને મેં સુરક્ષિત રીતે બહાર કાઢ્યો. મારિયાના દામાદ પોલ એયરલીએ ઓસ્ટ્રેલીયન રેડિયો સ્ટેસનને જણાવ્યું કે તેની સાસુ માં ને લાગી રહ્યું હતું કે તેના રૂમમાં સાપ ઘૂમી રહ્યો છે. પણ તે ઘરે પહોચી તો તે સાપ તેના બેગમાંથી નીકળ્યો.

અજગરને કાઢ્યા બાદ તેને એડિનબર્ગના એનિમલ રેસ્ક્યુ એન્ડ રિ હોમિંગ સેન્ટરમાં રાખવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલીયામાં ઘણા સાપ જોવા મળે છે. ત્યાના લોકો સાપથી ઘણા પરેશાન છે. તે ઘરો અને બાથરૂમમાં ઘુસી રહ્યા છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment