એશિયાના સૌથી મોટા રેડ લાઈટ એરિયામાં 14 હજાર યુવતીઓ વેચે છે પોતાનું જિસ્મ, ફોટાઓ જોઇને જાણો એમના 5 રાઝ…

199

દુનિયાના ઘણા દેશોમાં દેહ વ્યાપારને કાનૂની માન્યતા મળેલી છે. જયારે કેટલાક દેશો તેને ગેર કાનૂની માને છે. ભારતમાં પણ વેશ્યાવૃતિને અવેધ માનવામાં આવે છે પણ તેના ઉપરાંત દેશના ઘણા વિસ્તારોમાં આ કામ પુરજોશથી ચાલે છે. પહેલાના સમયમાં આ જગ્યાઓ પર ફક્ત નાચવાનું ગાવાનું જ થતું હતું. જેને કળાની દ્રષ્ટિથી જોવામાં આવતું હતું પણ સમય વીતતો ગયો અને કળાની જગ્યા આ અભીશાપે લઇ લીધી. દેશના ઘણા ભાગમાં છોકરીઓ આજે પણ આ અભિશાપને ભોગવવા માટે તૈયાર છે. ડેલી મેલના અનુસાર એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયો પણ ભારતમાં જ છે અને એ છે દેશની સંસ્કૃતિક રાજધાની પશ્ચિમ બંગાળમાં. જી હા કોલકાતાના સોનાગાછી એશિયાનો સૌથી મોટો રેડ લાઈટ એરિયા. આ જગ્યા જેટલી મોટી છે, એવી જ અહિયાં રહેવાવાળી સ્ત્રીઓનું ગમ પણ એટલું જ મોટું છે.

સોનાગાછીમાં એકસાથે 14 હજારથી પણ વધારે વેશ્યાઓ રહે છે. રૂમમાં મેકઅપ કરતી મહિલાઓ, ગલીઓમાં રમતા છોકરાઓ અને રૂમમાં રાહ જોતી સ્ત્રીઓ, સોનાગાછીની શેરીઓમાં સામાન્ય નજરો છે. અહિયાં ઘણા ઈમારતમાં વેસ્યાલય ચાલે છે. એવું લાગે છે કે જાણે સ્ત્રીઓની સોસાયટી હોય.

આ સ્લમમાં 18 વર્ષથી ઓછી ઉમરની અંદાજે 12 હજાર છોકરીઓ સેક્સ વ્યાપારમાં શામેલ છે. 12 થી 17 વર્ષની ઉમરમાં આ છોકરીઓ મર્દોની સાથે સુવાનું શીખી જાય છે. તેને ખુશ કરવાનું શીખી જાય છે, જેના બદલામાં તેને 2 ડોલર એટલે કે 124 રૂપિયા મળે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોલકાતાના આ રેડલાઈટ એરિયાને વિષય બનાવીને એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. born into brothels નામની આ ફિલ્મને ઓસ્કાર સન્માન પણ મળી ચુક્યું છે.

આ સ્લમમાં કોઈ બહારના વ્યક્તિને આવવાની મનાઈ છે. ત્યાં સુધી કે પત્રકારો અને ફોટોગ્રાફરોને પણ આ લોકો અંદર આવવા નથી દેતા. જો કોઈને અંદર આવવાનું હોય તો તેને આ લોકોની સ્પેશિયલ પરમિશન લેવી પડે છે. અને તેની અનુમતિ બાદ જ કોઈ કામ સંભવ થઇ શકે છે.

અહિયા રહેવાવાળી બધી જ મહિલાઓ ગરીબી, ભ્રષ્ટાચાર અને અને તીકતાનું પરિણામ છે. અહીયાની વધારે છોકરીઓ સ્કૂલ છોડીને અહિયા આવી છે અને અત્યારે દેહ વેચવાનો પાઠ ભણી રહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment