આશ્રમથી ઘરે જઈ રહી હતી યુવતિ, રીક્ષા ન મળતા માંગી લીફ્ટ, અને પછી જે થયું એ તમે જાતે જ જોઈ લો….

20

મહિલા મુખ્ય રસ્તા પર ઉભી હતી. ત્યારેજ ત્યાંથી સફેદ કાર આવીને ઉભી રહી અને તે મહિલાએ કારમાં બેઠેલા લોકો પાસેથી લીફ્ટ માંગી. પરંતુ કારમાં બેઠેલા વ્યક્તિએ ખોટા રસ્તે લઇ જતા એક મેદાનવાળા વિસ્તારમાં લઇ ગયા અને વારાફરતી તેની સાથે બળાત્કાર કર્યો.

દક્ષીણ દિલ્લીના મેદાનવાળા વિસ્તારમાં એક સુમસાન જગ્યા પર ૨૬ વર્ષના પરણીતા સાથે સામુહિક બળાત્કાર કર્યો. આ જાણકારી પોલીસે બુધવારે આપી.

મહિલાના કહેવાનુસાર, તે ગઈ ૧૯ મેં ફતેહપુરી બેરી નજીક આવેલ એક આશ્રમમાં ગઈ હતી. તેણે જણાવ્યું કે આશ્રમમાંથી રાત્રે આઠ વાગે નીકળી હતી.

તેમણે જણાવ્યું કે જયારે તે ઓટોરીક્ષાની રાહ જોય રહી હતી. ત્યારેજ એક સફેદ કાર આવી. તેમણે જણાવ્યું કે મહિલાએ કારમાં બેઠેલા લોકો પાસેથી છતરપુર જવા માટે લીફ્ટ માંગી.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું, “મહિલા મુખ્ય રસ્તા પર ઉભી હતી. ત્યારેજ ત્યાંથી સફેદ કાર આવીને ઉભી રહી અને તે મહિલાએ કારમાં બેઠેલા લોકો પાસેથી લીફ્ટ માંગી. પરંતુ કારમાં બેઠેલા વ્યક્તિએ ખોટા રસ્તે લઇ જતા એક મેદાનવાળા વિસ્તારમાં લઇ ગયા અને વારાફરતી તેની સાથે બળાત્કાર કર્યો.”

પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેણે બંનેને એકબીજાના દેવેન્દ્ર અને જયહિન્દના નામથી બોલવતા સાંભળ્યા છે.

રાજસ્થાનના અલવર જીલ્લા રહેવાસી મહિલા થોડા દિવસ પહેલા જ દિલ્લી આવી હતી અને રાણીબાગમાં પોતાના એક સબંધિના ઘરે રોકાય હતી. પીડિતાની આઠ વર્ષની એક દીકરી છે અને મહિલા પોતાના પતિથી અલગ રહે છે.

અધિકારીએ જણાવ્યું કે ગુના પછી આરોપી મહિલાને છોડીને ત્યાંથી જતા રહ્યા. પછી તેણે પોલીસને બોલાવ્યા જે તેને લઇ ગયા જ્યાં તેનું મેડીકલ કરાવામાં આવ્યું જેમાં યૌન પીડિત ઉત્પીડનની પુષ્ઠી કરવામાં આવી.

મેદાનગઢી પોલીસ સ્ટેશનમાં ભારતીય કાયદાની ધારા ૩૭૬ ડી ની અંતર્ગત એક કેસની નોંધની કરવામાં આવી.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment