અર્જુન કપૂર સાથે સમય વિતાવવાનો કોઈ મોકો છોડી રહી નથી મલાઈકા અરોરા, પાર્ટીમાં જોવા મળ્યા બંને નજીક…

27

આ દીવસોમાં બોલીવુડમાં સૌથી વધારે અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની ચર્ચા છે. બંનેને હંમેશા સાથે સ્પોટ કરવામાં આવે છે. જયારે કોઈ પણ પબ્લિક ઇવેન્ટમાં અર્જુન શામેલ થાય છે તો મલાઈકા તેની સાથે જ હોય છે ખબર છે કે આ બંનેના સંબંધોમાં છે અને જલ્દીજ લગ્નના સંબંધોમાં બંધાઈ શકે છે. વીતેલી રાત્રે એક વાર ફરીથી આ જોડી સાથે ગોરી ખાનની પાર્ટીમાં નજર આવી.

મુંબઈ સ્થિત ગોરી ખાનના રેસ્ટોરન્ટ sanchos  માં એક પાર્ટી હતી. ગોરી ખાનની આ પાર્ટીમાં બોલીવુડના ઘણા એક્ટ્રેસ પણ શામેલ થઇ. કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા, અમૃતા રોય, નતાશા પુનાવાળા સહીત ઘણા સ્ટારે આ પાર્ટીમાં હાજરી આપી હતી. ખાસ વાત એ હતી કે પાર્ટીમાં લેદીસની વચ્ચે મલાઈકાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર પણ નજર આવ્યા હતા.

ગોરીખાને પોતાના ઇન્સટાગ્રામમાં એકાઉન્ટ પર વીતેલી રાત્રે થયેલી આ પાર્ટીના ફોટાઓ શેર કર્યા હતા. તેના રેસ્ટોરન્ટની બહાર પણ કેટલાક ફોટાઓ સામે આવ્યા હતા જેમાં અર્જુન અને મલાઈકા એકબીજાથી ખુબ જ નજીક નજર આવી રહ્યા હતા. પાર્ટીમાં અર્જુન કપૂર બ્લેક જીન્સ અને બ્લેક બ્લુ ચેક શર્ટ પહેરેલા નજરે આવ્યા ત્યારે મલાઈકા વ્હાઈટ લકી કલરના આઉટફિટમાં નજર આવી. મલાઈકા આ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. મીડીયાના કેમેરામાં નજર આવ્યા તો અર્જુને તેને સહારો આપ્યો. યોગેન શાહે પોતાના ઇન્સટાગ્રામમાં એકાઉન્ટ પર આ વિડીયોને શેર કરી છે.

વીતેલા દિવસોમાં મલાઈકાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં એક પોતો શેર કર્યો હતો. હકીકતમાં લેકમે ફેશન વિક માટે મનોજ અગ્રાવતની ડીઝાઇન કરેલી ડ્રેસ પહેર્યો પણ ફેંસે તેના લુકને ટ્રોલ કર્યો. એક યુઝર્સે લખ્યું કે “ મછલી જળ કી રાની હે જીવન ઉસકા પાણી હે…” એક યુઝર્સે લખ્યું કે મેડમ તમે દિવસેને દિવસે ખુબ જ વૃદ્ધ થતા જાવ છો… આ પ્રકારના કપડા ન પહેરો.

યુઝર્સે લખ્યું કે ‘ ઉંમર થઇ ગઈ છે હવે સત્સંગમાં જવાનું ચાલુ કરો..’ મલાઈકાના આ ફોટા પર તેને અલગ અલગ પ્રકારના કોમેન્ટ મળવા લાગ્યા. આ પહેલા મલૈકેઅ લાલ રંગની વિગ માં ફોટો શેર કરી હતી. આ ફોટાઓ પર પણ તેને ટ્રોલ કરવામાં આવી. યુઝર્સે તેને ગરીબોની લેડી ગાગા સુધી કહી દીધું હતું

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment