12 વર્ષ નાના અર્જુન કપૂર સાથે, 45 વર્ષની મલાઈકા અરોરા આ મહિનામાં કરશે લગ્ન…

33

૪૫ વર્ષની મલાઈકા ૩૩ વર્ષના અર્જુન કપૂર સાથે કરશે લગ્ન. બંને એકબીજાને ઘણા સમયથી ડેટ કરી રહ્યા છે. માહિતી અનુસાર બંને આ મહિનાની ૧૯ એપ્રિલે લગ્ન કરશે તેવી શક્યતા છે. પરંતુ આ ખબરની જાણ હજી સુધી તેમણે નથી કરી.

સ્પોર્ટ બોયસના રીપોર્ટ મુજબ અર્જુન અને મલાઈકા તેના પરિવારની સહમતીથી લગ્ન કરશે. બંને ક્રિશ્ય રીતરિવાજથી લગ્ન કરશે. મલાઈકા ૪૫ વર્ષે પણ સુંદર દેખાય છે.

એક ઇન્ટરયુમાં મલાઈકાએ તેની ફિટનેસ પર વાત કહીં હતી કે આપણું શરીર એક મંદિર છે અને તેનું આપણે સન્માન કરવું જોઈએ

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment