અબજો રૂપિયાના માલિક મુકેશ અંબાણીની સાળી હિરોઈન જેવી છે સુંદર, છતાં કરે છે મામુલી કામ…

58

દેશના સૌથી મોટા બીઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સુંદરતાની બાબતમાં એક પણ બોલિવુડ એકટર્સથી ઓછી નથી. નીતા અંબાણી હંમેશા પોતાની સ્ટાઈલ અને લુકના લીધે ચર્ચામાં રહે છે. પરંતુ શું તમે એમની બહેનને જોઈ છે ? તમને જણાવીએ દઈએ કે નીતા અંબાણીની બહેનનું નામ મમતા દલાલ છે. મમતા દલાલ સુંદરતાની બાબતમાં નીતા અંબાણીને બરાબરની ટક્કર આપે છે.

નીતા અંબાણીની નાની બહેન વિશે ખુબ જ ઓછા લોકોને ખબર છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણીની બહેન મમતા દલાલ લાઇમલાઇટથી દુર રહે છે. આજ કારણના લીધે એમના વિશે ખુબ જ ઓછા લોકો જાણે છે.

મમતા દલાલની લાઈફસ્ટાઈલ અંબાણી પરિવારના બાકીના લોકો કરતા બિલકુલ જ અલગ છે. તે સાદગીભર્યું જીવન જીવવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની સાળી મમતા દલાલ ‘ધીરુભાઈ અંબાણી સ્કુલ’ માં એક શિક્ષક છે. તે નીતા અંબાણીની બહેન હોવા છતાં પણ એક સામાન્ય શિક્ષકની નોકરી કરે છે.

તે બોલીવુડ સેલિબ્રિટીના બાળકોને ભણાવે છે. પરંતુ એમનું કહેવું છે કે ભલે તે શાહરુખ ખાનનું બાળક હોઈ કે સચિન તેંડુલકરનું મારા માટે બધા બાળકો એક સમાન છે.

મમતા દલાલ અંબાણી પરિવાર સાથે ખુબ જ ઓછા પ્રસંગોપાત જોવા મળે છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com & કાઠીયાવાડી કલશોર

તમે આ લેખ “Dealdil.com” અને કાઠીયાવાડી કલશોર” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: blog@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment