અનુષ્કા શર્માએ “દેવર”ના છોકરાને સુવડાવ્યો ખોળામાં, તો લોકોએ ઉડાવી આવી મજાક…

51

બોલીવૂડ એક્ટર્સ અનુષ્કા શર્મા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી હવે આગલા રીસેપ્શન માટે મુંબઈ પહોંચી ચુક્યા છે. આની પહેલા ૨૧ ડિસેમ્બરે દિલ્હીમાં થયેલ ગ્રેંડ રીસેપ્શનમાં પ્રધાનમંત્રી મોદીથી લઈને મોટી હસ્તીઓ પહોંચી હતી. રીસેપ્શનના આખિરમાં અનુષ્કા શર્મા ડાન્સ કરવાનો વિડીયો ઘણો વાયરલ થયો. તેમજ એક બીજો વિડીયોમાં ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન અને અનુષ્કાના ‘દેવર’ શિખર ધવનને પણ એમની સાથે ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા. ‘મૌજા હી મૌજા’ ગીત પર ડાન્સ કરતા અનુષ્કા અને ધવને સાથે ખુબજ ડાન્સ કર્યો. પરંતુ પછી એક બીજો ફોટો આવ્યો જે લોકોએ માત્ર પસંદ કરી રહ્યા છે પરંતુ મજાક પણ ઉડાવી રહ્યા છે.

હવે અનુષ્કાને શિખર ધવનના દીકરા જોરાવરને ખોળામાં સુવડાવતી દેખાઈ. આ ફોટો શિખરની પત્ની આયશાએ ક્લિક કરીને પોતાના ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી નાખ્યો. આ ફોટો પણ હવે સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આના પર લોકોના કોમેન્ટ પણ આવી. ઘણાને પસંદ કર્યો તો અમુક યુઝર્સએ આ ફોટો જોઇને મજાક પણ ઉડાવી. ઈંસ્ટાગ્રામ પોસ્ટ પર મહેન્દ્ર વરિયા નામના યુઝરે લખ્યું કે અનુષ્કા રાહ જુવો તમને પણ મળશે ડોન્ટ વરી, બી હૈપ્પી! તેમજ ઈશાએ કહ્યું કે અનુષ્કા પહેલેથી જ લવલી મોમ દેખાય રહી છે. એક યૂઝરએ મજાક ઉડાવતા એમ પણ કહ્યું કે ‘વિકાસ’ આવી ગયો.

૨૬ ડીસેમ્બરે થનારી આ પાર્ટીમાં ટીમ ઇન્ડિયાના બધા સભ્યો શામેલ થવાના છે. એવું એટલા માટે કેમકે મુંબઈમાં શ્રીલંકા સામે ત્રીજો વનડે રમવાનો છે અને મુંબઈમાં જ વિરાટ તરફથી ધ સેંટ રેગિસ હોટલમાં પાર્ટીનું આયોજન છે. 3

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment