અંતિમ સંસ્કાર દરમ્યાન અહિયાં સ્ત્રીઓ કરે છે અશ્લીલ ડાંસ, કારણ જાણીને તમારું મગજ ફરી જશે…

32

દુનિયામાં અજીબોગરીબ રીતિ રીવાજ મનવામાં આવે છે. એમને સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો. આજે અમે તમને એવા જ એક રીવાજ વિશે જણાવા જઈ રહ્યા છીએ. કોઈનું મૃત્યુ થઇ જાય તો માતમ છવાઈ જાય છે પરંતુ દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં કોઈ મૃત વ્યક્તિને દફનાવતી વખતે એના પરિવારના લોકો ડાંસ કરે છે.

વાત એમ છે કે, ચીનના અમુક ગ્રામીણ વિસ્તારોમાં કોઈના મૃત્યુ પછી મુર્દાના અંતિમ સંસ્કાર દરમ્યાન છોકરીઓ અશ્લીલ ડાંસ કરાવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સમય સાથે આધુનિક રૂપ લઇ ચુકી છે. અહિયાં સ્ત્રીઓ પોતાના પતિના જ મૃત્યુ પછી સ્ટ્રિપ ડાન્સર્સને બોલાવે છે અને આ ડાન્સર્સ રોવાના નાટક પણ કરે છે.

જાણકારી અનુસાર, મુર્દાને દફનાવતા પહેલા ડાંસ કરવાની આ પરંપરા પાછળ સ્ત્રીઓ દ્વારા અજીબ તર્ક આપવામાં આવે છે કે એમના પતિ દુનિયામાંથી ચાલ્યા ગયા છે પરંતુ એમને શાનદાર અને છેલ્લુ ગીફ્ટ આપવા માટે એ એવું કરે છે. હવે આવું કોણ કરે છે.

તમને જણાવી દઈએ કે, ચીનના ગ્રામીણ વિસ્તારોમાં આ પરંપરા ઘણા વર્ષોથી ચાલી રહી છે. કોઈના મૃત્યુ પર છોકરીઓનો અશ્લીલ ડાંસ ખુબજ મહત્વપૂર્ણ રીવાજ માનવામાં આવે છે. આ ડાન્સર્સ મૃત શરીરના તાબૂતની આજુબાજુ નાચે છે. ડાન્સર્સને બુલાવવા પાછળ માનવાનું છે કે એમનો ડાંસ કરવાથી અંતિમ યાત્રા દરમ્યાન જામીને લોકો જોડાય છે અને જેટલા વધારે લોકો હશે, મારનારની આત્માને એટલું જ શાંતિ મળે છે.

જો કે, ચીની સરકારએ આ પરંપરાને ગેરકાયદેસર કરાર આપતા એના પર પ્રતિબંધ લગાવવાની વાત કહી છે, જેના પછીથી આ ડાન્સર્સ સામે મુશ્કેલી આવી ગઈ છે. સરકારે સ્ટ્રીપર્સને મળનાર વળતર પર રોક લગાવવાની વાત કહી છે.

એની પહેલા પણ સરકારે વર્ષ ૨૦૦૬ અને ૨૦૧૫માં આ પ્રથા વિરુદ્ધ કાર્યવાહી કરી હતી પરંતુ ચીનના ગ્રામીણ વિસ્તારોમાં આ બધું ચાલે છે. હવે એક વખત ફરી સરકારે આ પરંપરા પર કાર્યવાહી કરતા એને બૈન કરવાની વાત કહી છે.

લેખન અને સંકલન : Team Dealdil

પોસ્ટને શેર કરો તથા લાઇક કરો અમારું પેજ Dealdil.com

તમે આ લેખ “Dealdil.com” ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે. જો તમારી પાસે પણ કોઈ રસપ્રદ વાત છે, તો અમને લખી મોકલાવો અમારા Email: care@dealdil.com પર અથવા Whatsapp: 08000057004 પર.

Leave a comment